SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ +[s૯૨] સ્તુતિતરીંગણી ભાગ ૨: મેડશતરંગ ઈમ પંચભરતે ઐરવત પણ એમ, પંચ પંચ કલ્યાણક ક્ષેત્ર દશે હું પ્રેમ; પચાસ પ્રમાણુઇ ત્રિહુ કાલઈ ગિણુ તેમ, સા દોઢ કલ્યાણક જિન સહુ નમીયે જેમ. અરિહંતે ભાખ્યા અરથે કરી અપાર, ગણધર તે ગૂથે સૂત્ર કરી સુવિચાર; ઈ ગ્યા રે અગે ઈ ગ્યા ર્ સ અધિકાર, તે કરતાં ભવિયણ પામે ભવને પાર, ઇગ્યારસ કીજે વરસઇ જ્યાર માસ, ઉજમણા કીજે યથાશકત સુગીશ; સુખ સંપદ મંગલ પામીજે નિશદેિશ, સુર્યદેવી સાનિધિ કહે જિનચંદ્રસૂરીશ. ૪ Jain Education International ૩ + ૨ ( રાગઃ–શ્રીશત્રુંજયતીરથસાર. ) શ્રીનેમીસર જગ જયત્રત, સકલ જગત જંતુ પાલત, જગદીપક જશવંત, તેજ પ્રતાપે અતિ ઝલકત, કેવલનાણુ દરસણુ દીપ’ત, માહ તિમિર છીપર્યંત; અષ્ટાદેશ ગણધર ગુણુવ'ત, અઢાર સહસ મુનિવર મહંત, સાથ સુર સેવંત, ભવિપ્રાણીને અહુ બુઝવંત, દ્વારાપુરી પુત. ૧ ગામાનુગામ વિહાર કરત, કૃષ્ણ કહે પ્રભુ પ્રણમી પાય, સકલ દિવસ ધર્મ નિત્ર થાય, ઢીયેા સાર દિવસ મતલાય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy