________________
શ્રીમાક્ષએકાદશીસ્તુતિ
• ૨૫૩ +[૧]
એકસે આઠ જિનેસર નામી, ઇન્દિન મુક્તિ પહુતા સામી, તિણિ એ મેક્ખઇગ્યારસી કહીઈ,વ્રત આરાધઈ વિવિધ સુખ લહીઈ.૧. મેાખઇગ્યારસી દિવસ ઉલ્લાસ, મન શુદ્ધઈ કીજઈ ઉપવાસ, અહેારત્તો પાષહુ આદરીઈ, સયલ તિત્વના સમાણુ કરીઈ; શાશ્વતાશાશ્વતા જિનવર જેહ, સયલ “દેવાલયે પૂજો તેહ, ધન્ય તે સાવય સાવિયા ફ્રેડ, મેખએકાદશી સાઇ નેહ ર શ્રીજિનવાણી સયલ સુહાણી, ત્રિપદી ભાસઇ અમીય સમાણી, નિસુણી હિતસુ ગણધરનાણી, આગમરચના રચે સરસાણી; ભક્તિ યુક્તિ ચિત્ત ઈ અતિ આણી, ધર્મ લાભ ફૂલ અધિકા જાણી, ભાવ પ્રભાવઈ ભવિઅણુ પ્રાણી, નિત્ય સુણા આગમન્યખાણી. ૩ શ્રીવીરશાસનાદેવી માતા, શ્રીસિદ્દાયિકા સમહિમખ્યાતા, સયલ સંધનઈ સાનિધિદાતા, સદા યાદય સ ́પત્તિદાતા; જેને એકાદશી નાતા, તેને હુઈ માતંગજબ ત્રાતા, શ્રીજચાણુ દૃકવિ ચરણે રાતા, કવિ ગજાણું: આણુ દ વિખ્યાતા. ૪
શ્રીમાનએકાદશીસ્તુતિએ.
+ ૧. ( રાગઃશત્રુંજયમ ડનઋષભજિષ્ણુ દયાલ. ) અરિજનની દીક્ખા નમિજિન કેવલનાણુ, જનમ્યા મલ્રિજિન તમ સ’જમ સુપ્રમાણ; કેવલ પિણુ આપતા કરતાં ઉજજવલ આણુ, ઇગ્યારસ મિગશિર સુદિ ઈમ પંચકલ્યાણુ.
2 દેવાલયે તુમ્હે પૂજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org