SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચૈત્રી પૂનમસ્તુતિઓ .: ૨૬૭ [૮૦૫] તે સમોસરણે પ્રભુજી વિરાજ" છત્ર ત્રય શિર ઉપર છાજઈ જેજનવાણી ગાઈ. ૧ પ્રણમાં ભગતે ભવિયાં સેય, નંદીશ્વર યાત્રાઈ ફલ હોય, તેહથી બિમણું પુંડરીક જોય, રુચકાચલ ગજદંત ચિત્ય વખાણું, જંબૂવૃક્ષ ધાતકી મન આણું, - પુખરદ્વીપ સમેતશિખરે જાણું, આબુ અષ્ટાપદ ચૈત્ય જુહારી, ભવ ભવના હવઈ કાજ સમારી, આતમને હિતકારી, એતીરથવાથી જે ફલલીજઈતેથી ક્રોડગણું શત્રુજઈજે ભાવઈ, આદીશ્વર પૂછજઈ. ૨ પુંડરીકગણધર પૂછઈ એમ, ચૈત્રી પૂનમને મહિમા છઈ કેમ, શ્રી આદીશ્વર ભાખે તેમ, પાંચકેડી મુનિસું કેવલજ્ઞાન, ચૈત્રી પૂનમે લહેયે ક્ષનિદાન, તેણે એ પુંડરીક એપમાન; અનંત ચોવીશીના તીર્થકર જેહ, ચૈત્રીપૂનમે સિદ્ધયા સિદ્ધાચલ તેહ, વલી સીઝસ્યાં એણુ ગિરિ કેહ, આગમમાંહઈએહ વખાણ, ચિત્રીમહિમા ગુણની ખાણું, ઈમ કહે કેવલનાણી. ૩ ગેમુખજક્ષ ચક્કસરીદેવી, શત્રુ જે સાનિધ કરે નિતમેવી, સમકિતધારી સેવી, જિનશાસનની છે રખવાલી, મિશ્યામતિના મદ જ ગાલી, રૂપે કરી રઢીઆલી; 1 ચૈત્રી પૂનમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy