________________
શ્રી જ્ઞાનપંચમીસ્તુતિઓ
: ૨૫૧ [૭૮૯) રોગ સવિ શગ દેહગ દુઃખ ચૂરતી, ભેગ સંગ સેહગ સુખ પૂરતી; નાણપંચમી કરો ઊજવે વિધિ કરી, તાસ સાનિધ કરે અંબીકા સુરી. ૪
+ પ ( રાગ–સુરઅસુરવંદિતપાયપંકજ ) સૌભાગ્યપંચમી પર્વ મોટું નાણુ પંચ નિવાસ, કાર્તિક સુદિ પંચમીદિવસે કરો ભવિ ઉપવાસ; જપે નમો નાણસ્સ પદ દો સહસ આણુયે રાગ, વરદત્ત નઈ ગુણમંજરી પરઈ લો જિમ સૌભાગ્ય. ૧ પંચમદિવસઈ પંચ જિનનઈ સેવતાં વર નાણુ, તિણુઈ કારણુઈ એ પર્વ મેટું કહ્યું શ્રીજિનભાણ; પંચ પરમાદ પંચ નીદ્રા પંચ મદ કરી ત્યાગ, જાવજીવ સૌભાગ્ય પંચમી–તપ કરી લે સૌભાગ્ય. ૨ સૌભાગ્યપંચમી ઉજવે સિદ્ધાન્ત ભક્તિ પ્રભાતિ, પાટલી ને પિથી પૂજણી ઘૂત દીપક ધાન સુજાતિ; પંચ પકવાન પંચ ફલ વિધિ યથાશક્તિ બહુભાતિ, મન વચન કાયા તજીય માયા સેવાઈ દિનરાતિ. ૩ સૌભાગ્યપંચમી સાનિધકારી અંબિકા સુવિચાર, મેખલા ખલકઈ કુંડલ ઝલકે નેઉરને ઘમકાર; જસ રૂપ અભુત અતિ ભલું દેખતાં હર્ષ અપાર, ઉવઝાય ભાનચંદ સેવક દેવચંદ સુખકાર. ૪
1 ઈશ્વરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org