________________
: ૨૫૦ [s૮૮].
સ્તુતિતરાગિણી ભાગ ૨ : શતરંગ પાઠાં પાટી પરત પૂજણ, ચંદરવા ચિત્ત ધારે છે, લેખન ખડિયા ઠવણી કવલી, પાંચ પાંચ મનુહારે જી; કલશ ચગેરી નકારવાલી, ચરવાલા મુહપત્તિ સારે છે, લખમી લાહે લી કીજે, ઉજમણું શ્રીકારે છે. ૩ 'એ તપથી દુઃખ દેહગ નાશે, દુશમન દ્દરે જાવે છે,
નાણુ વિજ્ઞાન સબ સંપદ સારી, સુરપદ શિવપદ પાવે છે; ગેમેધયક્ષ અંબાઈદેવી, શાસનને સુખદાવે છે, રૂપવિજય પ્રભુ શ્રીસંઘકેરા, મુનિમાણેક ગુણ ગાવે છે. ૪
+ ૪ (રાગઃ–પાર્ધ શંખેશ્વરા સાર કર સેવકા.) નેમિજિનવર પરિકહી નાણુ પંચમી સહી, નાણપંચમ કરો ભવિયણ સરદંહી; પંચમી પંચ આચાર પરિપાલી, પંચમી પંચ પરમાદ મદ ટાલી. ૧ પંચ દુષણ તજે પંચ ભૂષણ ભજે, પંચ મિષ્ટ પરિહરો પંચ સમકિત ધરે; પંચમી પંચમીષ્ટ પદ યાઈ, પંચમી પંચ પરમેષિપદ પાઈઈ. ૨ પંચ વર વાસિયા પંચ વર માસિયા, પંચમી પાંચ પાંચ કરી ઉપવાસિયા; પંચમી પંચ વરનાણુ આરાધીઈ,
પંચમી પંચમી નામ ગતિ સાધીઈ ૩ 1 ઈમ જિનભકિત કરતાં ભવિને. 2 વિધિ સહિત પંચમીતપ કરતાં, ઋદ્ધિ સિદ્ધિ ઘર થાયે છે. ૩ જિનશાસન હિતકારી છે, રૂપવિજય કવિરાય પસાથે, મુનિમાણેક જયકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org