________________
શ્રી જ્ઞાનપંચમીસ્તુતિએ
: ૨૪૯ [૩૮] પંચમીને તપ એણે પરે કીજે, પંચમીમાતમ શ્રવણ સુણજે,
- 'સુખ સંપત્ત પામીજે, મન વચન કાયા વશ કરીજે, દાન સુપાત્રે અધિકું દીજે,
લક્ષ્મી લહાવે લીજે; દેવી ચક્કસરી શાસનદેવી, બહુ દેવે દેવી સેવી,
શાન્તિ નામ તસ દેવી, શ્રીવિજયપ્રભસૂરિ તપગચ્છરાય, પ્રેમવિજય ગુરુ સેવા પાય;
કાતિવિજય ગુણ ગાય. ૪ + ૩. (રાગ -વીરજિનેશ્વરઅતિઅલવેસર.) શ્રીને મીસર પંચમનાણી, પંચમગતિ દાતાર છે, સકલ સુરાસુર નાર વિદ્યાધર, બાયઠી પરખદા બારે જી; ત્રિગડે બઈઠા ત્રિભુવન સ્વામી, ભાખે પરવા વિચારો છે, કારતકસુદ દિન પંચમી જાણે, સકલ પર શિરદારે છે. ૧ આઠ પહેરેને પેસે કીજે, ચેથભત્ત વિહારો છે, સાથિયાં પાંચ પાંચ વાટને દીવ, પાના પુસ્તક સારે જી; ઉત્તર સનમુખ બેસી ગુણીજી, ગણણું દેય હજારે છે, પાંચ વરસ પાંચ માસ આરાધે, સવિજિન કહે નિરધાર. ૨
1 જસ સૌભાગ્ય લીજે, ૪ સ્વામિની ભકિત કરી જે. 8 શ્રીનેમનાથની શાસનદેવી, સુર નર નારી જેહને સેવી, શ્રીસંઘના વિઘન હરેવી, શ્રીવિજયરાજ ગણધર બીરાજે, દયાવિજય પંડિત તસ છાજે, સુખવિજય અતિસય રાજે. 4 સૂરિ સેમ સૂચિ ગણધર બીરાજે, ધનવિજય પંડિત તસ સાધે, સુખવિજય અધિક વાધે.–શ્રીવિશાલ સેમસૂરિ ગણધર બીરાજે, શ્રીદયાવિમલ પંડિત તસ છાજે, શ્રીજશવિજય અધિક બીરાજે. 5 મન શુધ્ધ પંચમી આરાધો, શ્રીજિન કહે નિરધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org