SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ :+[૩૮] તુતિતરંગિણી ભાગ ૨ : પડશતરંગ દીપક પાંચ પ્રગટ કરી, બહુ સુગથી ધૂપ ધરીજે, સુરભિ કુસુમ પૂજીજે; પાંચ જાતિના ધાન ઈજે, વલી પાંચે શ્રીફલ મૂકીજે, પકવાન મેવા થાઈજે, નમે નણસ પદ ગણજે, ઉત્તર પૂરવ સામા રહીને, દય સહસ ગુણજે. ૧ 'પંચમીતપ વિધિસુ આરાધો, પાંચ નાણ સે'જે સાધે, સૌભાગ્ય જસ વાધે, શ્રીનેમિજન્મકલ્યાણક જાણું, વરસ વારુ ને દિવસ વખાણું તપ કરી ચિત્તમાં જાણું; પાંચઠ મહિને તપ પૂરો થાય, વરદત્તની પેરે કષ્ટ પલાય નિર્મલ જ્ઞાન જણાય, ગુણમંજરીકુમરી ગુણખાણી, તપ કરી હુઈ શિવ ઠકરાણી, શિવવહુ જિનવરવાણી. ૨ પાટી પિથી ઠવણ કવલી, કાંબી કાતર પાલી ગવલી, લેખણ ખડિયે ચવલી, સઘલાં પાઠાં ને રૂમાલ, ચાબખી લહકે ઝાકઝમાલ, નેકારવાલી પરવાલ; કલશ આરતી મંગલદી, વાસએપ ધોતીયાં ધરે, શ્રીજિનબિંબ પૂજે, પંચ પંચ વાના સર્વજ એહ, સિદ્ધાન્ત લખાવી જિનગુણગેહ, કરી ઉજમણું ધરી નેહ. ૩ 1 પંચમીને તપ ઈસુપર કીજે, પંચમી મહાતમ શ્રવણ સુણજે, લક્ષ્મી લાહો લીજે. 2 સહુ જન જગમાં જાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy