SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમીસ્તુતિઓ : ૨૪૭ :[૭૮૫ પાંચ પરમેષ્ટિ તિહાં રાજઈ, પંચવર્ણ છબી જસ તનુ છાજઈ પંચમીગતિ પતિ ગાઈ, પંચાંગ શુદ્ધ કરી પંચ સમરી જઈ પંચ ભાવનું પૂજા કી જઈ જિમ અવિચલ પદ લી જઈ. ૨ શ્રીજિનભાષિત આગમ કહીઈ, પંચ પ્રકારઈ તે સહીઈ - ભક્તિ ધરી ઉમહીઈ પાઠાં વીટાણું નેકારવાલી, ઠવણ પુજણ કોલી રગાલી, ચાબખી ચિત્ર રસાલી; પાંચે ભેદ એ સવિ કી જઈ ઘૂસું દીપક પાંચે ભરી જઈ, પંચમાંગ પૂજીઈ, સૌભાગ્ય પંચમીચરિત્રસુણજઈનમે નાણસ એ પદ સમરી જઈ પાંચે નાણ લહી જઈ. ૩ પંચ રૂ૫ સરૂપ વિખ્યાતા, પંચમાંગધ્રુતદેવી ધાતા, શાસનાદેવી માતા, સંઘ સકલનઈ અતિ સુખકારી, સૌભાગ્ય પંચમીના વ્રતધારી, તેહનઈ નિત્ય જયકાર; સૌભાગ્ય પંચમી જે વ્રત કરસ્ય ભવિયણ ભવસાગરતરસ્ય અવિચલ પદ સુખ વરસ્યઈ શ્રીજયાણંદપંડિત પદ શસ, ગજાસુંદકવિ દીઠ આશીષ, ચિર તપ સુજગીશ. જ + ૨ (રગા-વરસદિવસમાં અષાઢમાસું.) કાર્તિક સુદિ પંચમી તપ કીજે, ગુરુમુખથી ઉપવાસ કીજે, આગલ જ્ઞાન ઠવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy