SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪૬ [૭૮૪] સ્તુતિતરંગિણી ભાગ ૨ : પાડશતરંગ ચૌદપૂરવ અરથ ઉપદેશે, નિસુણે પર્ષદા બાર છે, જીવદયા ચઉદશીદિને પાળે, પ્રાણી ચઉદ પ્રકાર છે. ૩ ચઉદભુવન વશ કરવા વરવા, શિવરમણી મનહરણું છે, સિદ્ધાયિદેવી જન સુખકરણી, માતગાયક્ષની ઘરણી છે; ચઉદશીતની સાનિધ કરણી, વિશદ વરણ તનુ વરણી છે, 'જ્ઞાનવિમલ કહેજિન અનુસરણી, સકલ સંઘ દુઃખહરણી જી. ૪ શ્રી જ્ઞાનપંચમીસ્તુતિઓ + ૧ (રાગ –શ્રી શત્રુંજય તીરથસાર.) જગદાનંદન નેમિજિણંદ, દ્વારિકાનયરી પધાર્યા મુણિંદ, વાંદઈ કૃણુનરિદ, કૃષ્ણજી પૂછયા શ્રીજિનનેમ, સૌભાગ્ય પંચમી તપ ફલ કેમ, ભાઈ શ્રીજિન એમ; વરદત્તનુ૫ ગુણમંજરીરાણ, એક કુષ્ટિ એક મૂંગી વાણી, સુણી શીતલજિન વાણી, સૌભાગ્ય પંચમીતપ આરાધ્યું, કષ્ટ ટહ્યું મનવંછિત સાધ્યું, તિણિ પંચમી જસ વાધ્યું. ૧ મન વચ કાયા મોન કરીનઈ, અહાર પિસહ ઉચ્ચરીનઈ રહીઈ ઝાંણ ધરીનઈ, પંચ ભરત પંચ ઐરાવત ક્ષેત્ર પંચ મહાવિદેહે પવિત્ર, પંચ મેરુગિરિ યત્ર; 1 નયવિમલ, સુખકરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy