________________
શ્રી ચતુર્દશીસ્તુતિએ
: ૨૪૫ :[૭૮૩ આગમ ભાવસું ભાવ ધરી જઈ,ચઉદશ ગુણઠાણું સમજી જઈ,
નિજ આતમ તારી જઈ, એણિપરિ ચઉદસ દિવસે વિશેષ, આગમભક્તિ કરીસ વિશેષ,
લી જઈ લાભ અશેષ. ૩ પ્રબલ પ્રતાપ પ્રતાપ વિરાજ, સર્વાનુભૂતિ મહાજખરાજ,
શાસનદેવ રરાજ, સંઘ ચતુર્વિધને રખવાલ, ચઉદશી વ્રતધારી પ્રતિપાલ,
સાનિધિકરણ રસાલ; જે ભવિહુ ચઉદશી વ્રતકાર, તે હાઈ ચઉદ લેક પતિસાર,
કઈ ચઉદશ રત્ન ધાર, શ્રી જયાણંદપંડિત પદ શીસ, ગજાસુંદકવિ દીઈ આશિષ,
અવિચલ સયલ જગીશ. 8
૨ (રાગ –મંગલ આઠ કરી જસ આગલ.) ચૌદ સુપન સૂચિત હરિ પૂજિત, સિદ્ધારથકુલચંદા જી, ચીદરયણપતિ નરપતિ વંદિત, ત્રિશલારાણીજંદા જી; કેશરીલંછન કંચનવાનિ, સેહે વીરજિસુંદા જી, પાખી પર્વ કહ્યું દિને ચૌદશી, આરાધે સુખકંદા જી. ચઉદશ દશ જિનચંદા વંદે, ભાવ ધરી ભવિપ્રાણી છે, ચૌદશમેં ગુણઠાણે ચઢીને, પામ્યા શિવસુખખાણી છે; ચોદરાજ ઉ૫રિ જે પહેતા, ચૌદશદિન આરાધે છે, ચૌદશીતપ કરતાં ભવિજનને, ચૌદ વિદ્યા તે સાધે છે. ચઉદદેવ મલીને વિરચે, ગઢ ત્રણનું પરિમાણ છે, ચૌદ સહસ મુનિ પરિકર સંયુત, બેસે શ્રીજિનભાણ છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org