________________
૪ ૨૪૪ :+[૭૮૨. સ્તુતિતરંગિણી ભાગ ૨ : પાડશતરમ
શ્રી ચતુર્દશી દિનકથનસ્તુતિઓ
+ ૧ (રાગ -ચંપક કેતકી પાલ જાઈ) જયશ્રી વીર રામામૃત કૂપ, રાજગૃહિ પધારઈ અનૂપ,
વાંદઈ શ્રેણિકભૂપ, શ્રીવીરનઈ પૂઈ નૃપ એમ, ચઉદસી મહિમા કહીઈ કેમ,
શ્રીજિન ભાસઈ તેમ; વ્રત ધરી કરી પિસહ અહેરા, ચઉદપૂર્વના નામ નિરત્ત,
જ પીઈ પ્રેમ પવિત્ત, ચઉદજિનેસર પૂજા કરીઈ પખવાડાનું પાતગ હરીઈ,
નિજ આતમ ઉધરી ઈ. ૧ ચઉદલોકમાં જે જિન રાજઈ, શાસતાશાસત તિર્થી વિરાજઈ
તે વંદે શિવાજઈ ચઉદમા શ્રીજિનરાજ અનંત, પૂજા કરી ભકિત અનંત,
પામઈ પુન્ય અનંત; અનંતજિનઈ ચઉદસી ફલ ભાડું, મશર્મા હિજઈ વ્રત
રાખ્યું, તિણઈ પરમ સુખ ચાખ્યું; તિસુઈ કારણ એ ચઉદાસી દિવસઈ, ચઉદ નિયમ ધરી વ્રત
કરી નિવસઈ, તે સવિ લીલા વિલસઈ. શ્રીજિનભાષિત ચઉદશ પૂર્વ, ચઉદશ વિદ્યા ભેદ અપૂર્વ,
વતિત આગમ સર્વ, ચઉદ ભેદ કરી પૂજા સાર, સુણતાં જાણુઈ અર્થ અપાર,
ચઉદશ લેક વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org