SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીએકાદશીસ્તુતિ : ૨૪૩ :[૭૮૧] આઠમ પૌષધવ્રત સાધતે એ, દંડવીર્ય લહ્યો નિરવાણ તે, શ્રેણિક આદિ સહુ પરખદા એ, સુણ તપ ગ્રહે સુખખાણ તે; સિક્કાઈદેવી મઝુમ કરતી એ, માયંગયક્ષ મહાવીર તે, મેન પાટે બુધ સુખ રત્નને એ, વનીતવિજય ભાખે સાધારતા. ૪ શ્રીએકાદશીદિનથનસ્તુતિ + ૧ ( રાગ –વીરજિનેશ્વર અતિ અલસર ) જયશ્રી એકાદશી અતિ ઉજાલી, વ્રત કી જઈ મનવાલી છે, શ્રીશ્રેયાંસજિન પૂજા રંગાલી, કરીઈ કલિમલ ટાલી છે; અહેવત્તે પિસહ પ્રતિપાલી, સમરણ અંગ સંભાલી જી, ઈણિ પરિ ભવિયણ ભાવ નિહાલી, વિધિ આરાધો રસાલી જી. ૧ શ્રાવકપ્રતિમા ઈગ્યારઈ, મુનિવરપ્રતિમા બારઈજી, દિવસ એકાદશી નિરતિચારઈ, સેવઈ ભાવ અપારઈજી; સયલ તિર્થીના ઠાણ વિચારઈ, પૂજા ભાવ જુહારઈજી, ગણધરએકાદશી સંભારઈ, નિજ આતમ નિસ્તારઈ છે. ૨ શ્રીજિનભાષિત અંગ ઈગ્યારઈ, ટીકા સૂત્ર લિખાવી છે, ઠવણી વિંટણું કેલિ પુંજશું, ચાબખી પાઠાં કરાવી છે; ગણનાયક ઉવજઝાય મુનિસરને, હિતમું વહિરાવી છે, શ્રજિનઆગમ સુણઈ કૃણુઈ, ગણઈ ભાવ વિભાવિ જી. ૩ શ્રીજિનશાસનની રખવાલી, શાસનાદેવી વિખ્યાતા છે, બ્રહાણદેવી સુરસેવી, સાનિધિકરણ વિધાતા છે; શ્રી એકાદશીના વ્રતધારી, તસ જયકારી માતા છે, શ્રી જયાનંદકવિ શિશુ પામઈ ગજાણુંદ સુખસાતા જી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy