SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૪૨ [૩૮] સ્તુતિતરંગિણી ભાગ ૨ : ડશતરંગ તે વીશે તીર્થકરના, ભવિ કરો ગુણ પાઠ જી, આઠમદિનને ઈણ વિધિ આરાધી, દહે દુરિતક્રુય ઠાઠ જી. ૨ જ્ઞાનાવરણી પરમુખ પ્રગટ, કર્મ તે ચાર પ્રકાર છે, તસ નાસે ઉપજે અવિનાશી, સિદ્ધ ગુણ આઠ ઉદાર છે; જે માહે ગણધરે ઇમ ભાખ્યું, ભાવિકજીવ હિતકાર છે, આઠમદિન તે આગમ નિસુણે, કરી વિકથા પરિહાર છે. ૩ અણમશશી સમ ભાલ અને પમ, પૂર્ણચંદ્ર મુખ જાસ છે, બિમણા આઠ બિરાજે અંગે, શણગાર અતિ ખાસ જી; તે દેવી ચકેસરી આઠમદિને, કરે સંઘને દુઃખ નાશ છે, શ્રીવિજયરાજસૂરીસર વિનયી, દાનવિજય ઉલ્લાસ જી. ૪ + ૫ (રાગ –શ્રાવણ સુદિદિન પંચમીએ) ચિવશમે હાલે વીરજી એ, મગધદેશ વિચરે મહંત તે, રાજગૃહીનગરી મેસર્યા એ, સસરણે હરખંત તે; શ્રેણિકે વાંઘા ભાવનું એ, પૂછે ષટતિથિ પર્વ સાર તે, પ્રરુપે પરદા બારને એ, અધિક આઠમ અધિકાર છે. ૧ રાષભ જન્મ ને દીક્ષા લડીએ, અજિતને જન્મકલ્યાણ તે, સંભવ સુપાર્શ્વ ચવી આ સહીએ,અભિનંદ પાર્શ્વ સિદ્ધઠાણું તે; સુમતિ સુન્નત નમિ જનમીયા એ, નેમતણે નિરવાણુ તે, અનેક સાધુ સિદ્ધશિલાએ, ભાખે વીરજિનભાણુ તે. ૨ ઉપવાસ આઠમને કરે એ, અષ્ટ મહાસિદ્ધિ જેય તે, અષ્ટ મદ ભટ દૂર કરે છે, પ્રવચન આઠે હોય તે; અષ્ટ કરમ અલગે કરે એ, સિદ્ધપદ અડ ભેદ પાય તે, અષ્ટ અનેક કલશા કહ્યો એ, બેલ્યા વર્તમાનરાય તે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy