________________
શ્રીઅષ્ટમીસ્તુતિઓ
ર૪૧ મૂકી . અષ્ટ કરમદલ દારણ દારુણ, ત્રિશલાનંદન દે છે, જસ શાસનિ શુભ વાસનિ કી જઈ, અષ્ટમીતપ આનંદ જી ૧ અષ્ટ પ્રકારઈ પૂજે ભવિયાં, જે જિનવર જગમાહઈ છે, રોગ અષ્ટાંગ સપઈ ધ્યાતાં, શિવવધૂ વરઈ ઉત્સાહઈ છે; આઠે મદ ચૂરણ ગુણ પૂરણ, ઉરણ પૃથવીકાર છે, અષ્ટમીતપ પરકા તેહનો, આરાધો સુખકાર જી. ૨ અષ્ટ કરમ અરિહંતા સંતા, અરથ પ્રકાસઈ શુદ્ધ છે, અષ્ટ પ્રવચનમાતા રાતા, ગણધર ગૂંથઈ બુદ્ધ છે; તે અડબુદ્ધિ ગુણઈ કરી આગમ, અભ્યાસે અવિરુદ્ધ છે, જેહમાં અમીતપને મહિમા, ભાખ્યો છઈ પરસિદ્ધ છે. 8 અષ્ટ પ્રભાવક પુરુષ પ્રભાવન, જસ સાહજિ સાધઈ છે, અષ્ટ પુષ્ટાંગ પશુઈ ધરમજન, દિન દિન ધરમઈ વાધઈ છે; વાચક માનવિજય કહઈ, શાસનદેવી ચિત્તમાં ધર્યો છે, અષ્ટમીતપ આરાધક જનનઈ, અષ્ટ મહાસિદ્ધિ કરે છે. ૪
+ ૪ ( રાગપર્વ પજુસણ પુન્ય પામી પરિવલ પરમાણું છે) આઠ પ્રમાદ કરીને અલગ, મદ પણ આઠ તજજે છે, પ્રવચનમાતા આઠ ધરીને, આઠમને તપ કીજે જી; આઠમદિન જસ જનમકલ્યાણક, તે જિન ઋષભ નમીજે છે, આઠ મહા સિદ્ધિ પૂરણ પામી, ભવ ભય તાપ વમીજે જી. ૧ અષ્ટાપદપર્વત અતિ સુંદર, ઊંચે જોયણ આઠ જી, તે ઉપરી જિનવરની પ્રતિમા, સેહે ત્રિગુણ આઠ જી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org