________________
: ૨૪૦ :+[sc]
સ્તુતિતર ગણી ભાગ ૨ : ષોડશતર ંગ
શ્રીજયાણુ દકવીંદને શીસ, ગજાણુ ભાસઈ નિશદિશ, અવિચલ ૫ ગીશ. ૪
ભવપાર જી. ૧
+ ૨ ( રાગઃ–વીજિનેશ્વરઅતિઅલવેસર. ) વીજનેસર ભુવનદિનેસર, નિરુપમ જગ ઉપગારી જી, વાસવવદિત ભવ નિક'દિત, તુમચી જાઉં ખલિહારી જી; શ્રીમુખ ગૌતમગણધર આગે, ભાખે તિથિ વિચાર જી, અષ્ટમીતપ આરાધી પ્રાણી, કેઇ પામ્યા ચ્યવનકલ્યાણક જન્મ ને દીક્ષા, કેવલ ને નિરવાણુ જી, અષ્ટમીદિન બહુ જિનનાં જાણ્ણા, એહવી આગમવાણુ જી; અનુભવસ ́ગી નિજગુણુરંગી, અષ્ટમી જે આરાધે જી, સુજશ મહેાય કમલા વિમલા, મનવંછિત સુખ સાધે જી. ૨ વાણી સુધારસ વરસી વિભુ, પાપ તિમિર કરે ક્રૂર જી, ભવિક કમલ પ્રતિધ કરવા, ઊગ્યા . સમકિત સૂર જી; અષ્ટમી મહિમા એણિપરે ભાખે, જિનવર જગત દયાલ જી, એ તપ આરાધી (વિ) પ્રાણી, પામ્યાં ગુણુમણીમાલ જી. દંડવીર્યાદ્રિ નૃપ આરાધી, અષ્ટમી વિદ્યાવીશ જી, અટ કરમ મલ દૂર કરીને, પામ્યા સિદ્ધ જગીશ જી; સિદ્ધાઈદેવી સંકટ ચૂર, વીરશાસન રખવાલ જી, જિન ઉત્તમ અવિલંબન કરતાં, રત્ન લહે ગુણુમાલ જી. ૪
+ ૩ ( રાગઃ-પર્યાં પજીસણ પુન્યે પામી પરિઘલ પરમાણુ દેાજી. ) અષ્ટ મહા પ્રાતિહાર્ય સેવિત, અષ્ટ મહા ભય ભેદી જી, અષ્ટ મંગલ રચનાઈ રાજિત ફ્રેઈ, દેશના અવિખેી જી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org