________________
શ્રી અષ્ટમીસ્તુતિઓ
L: ૨૩૯ :+[૭૭] અઠ્ઠ કર્મ રહિતા અરિહંતા, અઠ્ઠ ગુણે કરી સિદ્ધિ સેહંતા,
જે તિહુયણે ભગવંતા, અઠુગંધદકે ન્હવણુ કરી જઈ, અઠ્ઠાંગમલ વિધિસું અપહરજઈ,
અઠું સુગંધ ઘસીજઈ; અઠ્ઠ પયારી પૂજા કીજઈ આઠે મંગલ આગઈ ધરી જઈ
ભાવના ભવિ ભાવિજઈ, અટ્ટ જિનેસર જન્મ કલ્યાણ, ભણુઈ તેહનાં તવન વખાણ,
યુર્ણ ગુણ સુવિહાણું. ૨ શ્રીજિનભાષિત આગમ સાર, તેમાંહિ અઠ્ઠમ અંગે વિચાર,
સુણતાં હેઈ નિતાર, અઠ્ઠમીતપને લાભ અનંત, અઠ્ઠ કરમનો આણુઈ અંત,
ઈમ ભાખઈ સિદ્ધ આઠ કેડીનઈ આઠજ લાખ, આઠ હજાર આઠ સઈ જિન શાક,
એક સો આઠ વલી દાસ, એટલા નવકાર ગણુણું આરાધઈ, જન્મ થકી અઠ્ઠમતપ સાધી
શિવપદ પામઈ સમાધી ધન્ય ધન્યતે સાહુ સાહુણી કહઈ, ધન્ય ધન્ય સાવય સાવયા લહી
‘સવિ અઠ્ઠમતપ રહી, અઠ્ઠ કર્મ ક્ષય કરણ નિમિત્ત, અઠ્ઠમીને તપ કરતાં નિત્ત,
થાઈ પ્રાણી પવિત્ત; ચેવિડ સંઘતણી રખવાલી, શાસનાદેવી રંગરસાવી,
દાયિકા લીલ વિશાલી,
1 ભવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org