SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપજુસણપતિઓ : ૨૨૭ +[૭] બારસેંસૂત્ર સમાચારી, સંવત્સરીદિન સુણઈ છે, પટ્ટાઉલી સુણી ચૈિત્યપ્રવાડી, ખમતખામણું ખામી જઈ ; લહિણુ પ્રભાવના સાહમીવચ્છલ, અધિક અધિક કીજે છે, શ્રીઅરવિજયશીશવંછિત ફલ, રવિનઈસિદ્ધાઈદીએ જી. ૪ + ૫ (રાગ –પ્રહઊઠી વદ ઋષભદેવ ગુણવંત.) પુને ભવિ આવ્યા પર્વ પજુસણ એહ, સદ્ગુરુચે સુણી, વીરચરિત્ર ગુણ ગેહ; પ્રભુજી નવઅંગે પૂજા વિવિધ પ્રકાર નાટક નવરંગે કરતાં લાભ અપાર. ૧ જિનચૈત્ય જુહાર સયલ જિનેસર ભાવે, દેશ ગામ પુર નિયાર પડહ અમર બજાવે; તપ ઓચ્છવ કીજે દીજે સુપાત્રે દાન, સાધુ ને શ્રાવક ભગતિ કરે બહુમાન. ૨ ગજકુંઅર ચડાવી કલ્પસૂત્ર ઠવિ પાસ, ગાજતે વાજા ગાવે શેરી ભાસ; સ્વસ્તિક પર શ્રીફલ અક્ષત ખેતી વધાવે. જિનાગમ સુણતાં શિવરમણી સુખ પા. ૩ પારણુ શુભ દિવસે ભક્તિ પ્રભાવના કીજે, જીવ સયલ બચાવી માનવભવ ફલ લીજે; ગુરુજિન ઉત્તમને રત્નવિજય મનરંગ, દેજો સિદ્ધાઈ શાશ્વતાં સુખ અભંગ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy