________________
• ૨૨૬ :+[૭૬૪]
સ્તુતિતર ગિણી ભાગ ૨ : પંચદશતરંગ
અંગે ઉલટ અતિ ઘણા આણી, આતમના આધારે। જી, કપસૂત્ર વિ સૂત્ર નગીના, સુણતાં ભવના પારા જી; તે આપણુડઇ ઘર પધરાવેા, ધ્રુવલમંગલ ગવરાવે જી, સાત ખેત્રે બહુ ધન ખરચી, જીવ અમારી પલાવા જી. ૩ એઢણુ આછું છાયલ છાઇ, પહિરણ નવ રંગ ફ઼ાલી જી, ગજગતિ ચાલઇ ચંપકવરણી, સંઘ સયલ રખવાલી જી; તપીયાં સહુની સાંનિધ કરો, સા ચક્કેસરીદેવી જી, વિષ્ણુધ વિવેકવિજય પદ સેવી, પદ્મ કઇ પ્રણમેવી જી. ૪
+ ૪ ( રાગઃ–વીજિનેશ્વર અતિઅલનેસર. )
વીરજિનેસર ત્રિશલાનંદન, ત્રિભુવનને શિણુગાર જી, કેશર,ચંદનસુ જિનપૂજા, આણી હરખ અપાર જી; સ્નાત્ર મહાત્સવ પાંચ શબ્દ, સુણા લહી માનવસાર જી, આવ્યા પન્નુસણુ જાણા પુન્ચે, સફલ કરા અવતાર જી. ૧ માસખંમણ કરીઇ મન રગઈ, પાસખમણુ ઉમાહી છ, દશમ દુઆલસ ચત્તારી આઠ, કરા દશ દોઈ સુખદાઈ જી; ઈમ ચાવીશ જિન પૂર્ણ છઠ કરી, કલ્પ જગાવા ભાઈ જી, -પેાથી વિટાંગણા પૂજન કરીનઇ, કલ્પ સુ©ા ચતુરાઈ જી. ૨ જનમમહાત્સવ પડવે વીરને, અમારી પલાવે। અઠ્ઠાઇ જી, અર્જુમત૫ નાગકેતુ કેવલ લહ્યો, શુભ ધ્યાનથી ઠકુરાઈ જી; તેલાધરના ત્રિણિ કલ્યાણક, ગણુધરવાદ વડાઈ જી, ત્રીજને દિન પાસનેમિઆંતરા, સુણા ઋષભચરિત્ર અધિકાઇ જી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org