SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૮ :*૭૬૬] તિતરંગિણી ભાગ ૨ પંચદશતરંગ શ્રીઅષાડચતુમસસ્તુતિ. + ૧ અષાઢમાસું આવ્યું રે, સવિ મુનિવરને મન ભાવ્યું છઠ્ઠ કરીનઈ પસહ કી જઈ રે, શ્રીવીરનાહ સમરી જઈ ૧ શ્રી શત્રુંજય ગિરિનારી રે, અષ્ટાપદ આબુ મઝારી; રાણપુર ને સમેતશિહરઈરે, જિન વંદે આનંદ લહરઈ ૨ જિનવાણી અમીય સમાણું રે, કલિમલ દેવાનઈ પાણી; તે નિસુણો ભવિયણપ્રાણી, જિમ રંગે વરો શિવરાણ. ૩ વિરશાસન ભાસન દેવી રે, શાસનાદેવી સમારેલી, શ્રીસંઘના વિઘન હરીજઈ રે, જાણંદ સદા સુખ દીજઈ ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy