________________
શ્રીસિદ્ધચક્રસ્તુતિઓ
+ ૨૨ ( રાગઃ–વીરજિનેશ્વરઅતિઅલવેસર. ) સિદ્ધચક્ર આરાધા પ્રાણી, આણી આણું પૂર જી, વંછિતપૂરણ સુરતરુ સરીખા, ત્રિઘ્ન કરે સર્વિ ફ્ર જી; આસામાસ ચૈત્રી દિન નવ નવ, એલી આંખિલ કીજે જી, મયણસુ ંદરી શ્રીપાલતણીપરે, સુર નર સુખ શિવ લીજે જી. ઋષભાદિક જિનચૈત્ય જુહારા, પૂજા વિવિધ પ્રકાર જી, ઉભય ટંક આવશ્યક પડિલેહણ, દેવ વદે ત્રણ વાર જી; નિત્ય નિત્ય ૫૬ અકેકું ગણીઇ, નેકારવાલી વીસ જી, ઈષ્ણુપરે નવપદ ધ્યાન ધર'તા, લહીયે સયલ જગીસ જી. અરિહંત દ્ધિ આચારિજ વાચક, સાધુ સન્ના ગુવંતા જી, દેસણુ નાણુ ચરણુ તપ જપતાં, પ્રગટે ગુણુ અનંતા જી; એ નવપદ મહિમા જેવતા, વીરજિસર આખે જી, ધ્યાતાં ધ્યેય પદવીનઈ પામે, અક્ષયલીલા ચાખે છ. સિદ્ધચક્રના સેવક કહુઇ, શ્રીવિમલેસયક્ષ જી, રાગ શેગ દુ:ખદાહગ પીડા, શાન્તિ કરે પ્રતક્ષ જી; ભવિયણુ પ્રાણી જે ગુણુખાણી, તે નવપદ આરાહે જી, રત્નવિજય કહઈ ઉત્તમ પઢવી, ભાગવી સુખીયા થાઈ જી.
જી.
+ ૨૭ ( રાગઃ-શત્રુજ્યમ ડનઋષભજિષ્ણુ દયાલ. ) સિદ્ધચક્રને સેવા મન વચ કાય પવિત્ત.
અરિહું તાર્દિક પદ્મ સેવા એકણુ ચિત્ત; જિનવાણી સુણીને ખચા બહુલ વિત્ત, વિમલેસર પૂરા મનવાંછિત તુમે નિત્ય.
* આ સ્તુતિ થાય ચાર વખત ખેલી શકાય છે.
Jain Education International
: ૨૨૩ :+[૭૧]
For Private & Personal Use Only
૧
૧
૩
www.jainelibrary.org