SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ :+[૭૬૨] સ્તુતિતર ગિણી ભાગ ૨ : પંચદશતરગ + ૧ ( રાગઃ-વીજિનેશ્વર્અતિઅલવેસર, ) પરવપન્નૂસણુ પુન્યે પામીઈ, પરિઘલ વિત્ત વાવરીઇ જી, ચારિત્ર સાધુ સામીની વ"ના, છઠ્ઠું અઠ્ઠમ તપ કરીઇ જી; સંવત્સરી પડિક્કમણુ” કરીઇ, પાતિક સઘલાં પરિહરીઇ જી, દેવવંદન ગુરુપૂજા કરીઇ, ધરીઇ ધરમનું ધ્યાનઈ જી. ૧ ચાવીશનનું ચિત્ર સુણી, તા લહીઇ શુભ ઠામ જી, શ્રીપજીસણપ સ્તુતિ. થીરાવલી સુસમાચારી, પટ્ટાવલીસુ ધરા પ્રેમ જી; ઇણિપરે વિ જે પરવ આરાધે, તસ ઘર હાયે બહુ પ્રેમ જી, સિદ્ધિ અનતી ઇણિ ઘરે હાવે, જિનજી આગમ ખેલે છ. ૨ ગિરિવરમાં જિમ મેરુ બિરાજે, છાજે રાજમ રામ જી, રુપવતીમાં રંભા સેાહિયે, મેહનત નિર્મલ કામ જી; તીરથમાં જિમ શત્રુ જોતીરથ, તે વેણુમાં ભાણુ જી, સાધુ શીયલ જિમ સરાત્રર સુંદર, કલ્પસૂત્ર વખાણુ છુ. ૩ જિનશાસનમાં તુ જયકારી, સંઘની ઢોલતદાતા જી, પહેરણ ચરણા ચાલી ફૂલી, સંઘ એક સુખ તાતા જી; વિજયમાનસૂરીસરકેશ, બુધરાય સંઘવિજય જી, તસ પદ પંકજ મધુકર સરીખા, પદ્મવિજય ગુણ ગાય જી. ૪ શુભ + ૨ ( રાગઃ-શત્રુજયમ ડનઋષભજિષ્ણુ દયાલ. ) શાસનપતિ સેહે સાચા વીરજિદ, Jain Education International સેવે સુર નરવર નિરુપમ જ્ઞાનદિણું; પૂર્વ પદ્મસણુ પૂજા કીજે તાસ, અમારી પલાવી આઠ દિવસ ઉલ્લાસ. ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy