________________
શ્રી સિદ્ધચકસ્તુતિએ
': રર૧ :+[૩૫] આસે ચૈત્રની સુદિ સાતમથી, નવ દિન આંબિલ કરે છે, આઠ થઈ કહી દેવ વાંદને, દેવ ત્રિકાલ પૂછજે છે; ઈક ઈક પદની નવકારવાલી, વશ ગુણ શુભ ભાવે છે, આવશ્યક દુઈ ટંક કરીને, શ્રી સિદ્ધચક ગુણ ગાવે છે. ૩ નવદિન જિનવર ચૈત્ય પ્રવાડી વાંદ્યા જિમ શ્રીપાલે છે, સાડી ચારે વરસે એલી, નવ કરી તપ ઉજવાલે જી; મુનિભીમરાજ ચશ્કેસરીદેવી, વિમલેસર સુખકારો છે, શ્રીસંઘ સહ દિન દિન અતિ દીપે, પામીજે ભવવારે છે. ૪
+ ૧૯ (રાગ -રઘુપતિ રાઘવ રાજારામ. ) સિદ્ધચક્ર સદા આરાહીઈ જિમ સુખ સઘલાં અવગાહિઈ; મે મહિમા છે જેહને, ભવ ભવ હું છું એહના. ૧ ત્રિહું કાલે જેહ છે જિનવરા, નિખેપે ચારે સુખકારી; સિદ્ધચક સદા અરિહંતને, જે શરણ અ છે જગજતુનો. ૨
સ્યાદવાદ સદા સોહામણું, નવપદ મહિમા છે અતિઘણે; તેહ ભાવે ભક્તિ કરી સુણે, એક ચિત્તે નવપદને ગણે. ૩ વિમલજણ સુરસાનિધિ કરે, ચકેસરી સવિ સંકટ હર; શિવસુંદરીને સહેજે વરે, જ્ઞાનવિમલ મહેદય વિસ્તરે. ૪
+ ૨૦ (રાગ -શ્રીવીરજિનેશ્વરઅતિઅલસર.) શ્રીસિદ્ધચક્રતણે વર મહિમા, શાસનમાંહિ દીપે છે, જેહને ધ્યાને દુર્મતિ દેહગ, સઘળાં જીપે જી; વંછિત પૂરણ સુરતરુ સરીખો, નીરખે એહ નિધાન છે, પાવન પુન્ય કહ્યું એ પરગટ, નવપદ કેરું ધ્યાન છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org