________________
: ૨૨૦ :+[૫૮]
સ્તુતિતર ગિણી ભાગ ૨ : ૫ ચદશતર ગ ૠષભાદિકની કીજે છે,
પ્રાસાદ
દાન સુપાત્રે દીજે જી;
પ્રતિમા ‘અષ્ટાપદ, સંઘ તિલકને સામીવચ્છલ, જ્ઞાનપકરણ પેાથી પ્રભાવના, રાતિજગા નવ નવ કીજે જી, વિત્ત અનુમાને ઉજમણું કીજે, માનવભવ લ લીજે જી. શ્રીગોતમ કહે નિરુણા શ્રેણિક, સકલ આગમ અનુસાર જી, અરિહંત સિદ્ધ આચારય વાચક, સાધુ સદા સુખકાર જી; દરસણુ નાણુ ચારિત્ર તપને, મહિમા આગમ અપાર જી, આરાધન શ્રીપાલની પેરે, જિમ શ્રીસિદ્ધચક્રની સેવા કરતાં, સાનિધ સભારી જી, શ્રીવિમલેસર સમકિતધારી, જિનશાસન હિતકારી જી; રાગ શગ દુ:ખ દેહગ‘ચરે, પૂરે સંપદા સારી જી, શ્રીરૂપવિજય પ્રમુનિ માણેક સ ધને, નિતનિત જયજયકારી જી. ૪
પામે
ભવપાર જી. ૩
કરે
8
+ ૧૮ ( રાગઃ–શ્રીવીરજિનેશ્વરઅતિઅલવેસર. )
શ્રીજિનશાસન ભવિક વિભાસન, કુમતિ કુશાસન વારે જી, જે શુભ ભાવે ભવિયણુ ધ્યાવે, નાવે કષ્ટ કીવારે જી; રાજગૃહી ગુરુ ગૌતમ આવ્યા, વીરતણે આદેશે જી, શ્રેણિક આગલિ નવપદ્મ મહિમા, શ્રીમુખેથી ઉપદેશે જી. ૧ શ્રીઅરિહાપદ મધ્યે ઠીયે, પૂરવિિસ સિદ્ધ જાણ્ણા જી, આચારજ ઉવજ્ઝાય મુનીસર, અનુક્રમ એહુ વખાણેા જી; વિદિશે દરસણુ નાણુ ચરણ, તપ અષ્ટ કમલકુલ યંત્ર જી, ડી બીજાક્ષર પૂરી ગુણીયે, ગુરુગમજી એ મત્રા જી. ૨
3 પ્રતિષ્ઠા પૂજા. 4 ટાળી આપે. 5 મણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org