SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચકસ્તુતિએ : ર૧૯ :[૫૭] + ૧૬ (રાગ –શ્રીવીરજિનેશ્વરઅતિઅલસર.) શ્રીસિદ્ધચક્ર આરાધે ભાવે, હરખ સહિત ભવિપ્રાણી છે, આરજ ખેત્ર નરભવ સામગ્રી, એ તે દુરલભ જાણી છે; શાસનનાયક વીરજિનેસર, શ્રેણિક આગલી ભાખે છે, શ્રી શ્રી પાનસરની પરે, શિવસુખ ફલ તે ચાખે છે. ૧ અરિહંત સિદ્ધ આચારય પાઠક, સાધુ સર્વ ગુણવંતા છે, દરસન નાણું ચારિત્ર પાલ, તપ તપે પુણ્યવંતા છે; એ નવપદ જપે વલી પૂજે, સિદ્ધચક્ર શુભ ભાવે છે, સયલ જિનેસર ધ્યાન ધરતા, આતમ લીલા પાવે છે. ૨ આ શુદિ સાતમથી એલી, આંબિલ નવ સુદયાલ જી. પડિકકમણું પડિલેહણ બે વલી, દેવવદન ત્રિણ કાલ જી; ત્રિણ ટંક પૂજા યતનાઈ, ભૂમિસંથારો ભાઈ છે, ધર્મધ્યાન મનમાંહિ રાખે, જિનવાણી હિતદાઈ જી. ૩ માતંગયક્ષ સિદ્ધાઈ સુરી, જિનશાસન હિતકારી છે, વિમલેસરનાકિ અધિષ્ઠાયક, શાન્તિ કરે નિરધાર છે; લોકપાલ નવ ગ્રહ સુરાદિક, વિઘન કરે ચકચૂર છે, રદ્ધિ કીર્તિ અમૃતપદદાયક, શિવસુખ દે ભરપૂર છે. ૪ + ૧૭ ( રાગ-વીરજિનેશ્વરઅતિઅલવેસર.) આ ચિત્રી આંબિલ ઓળી, નવ નવની 'નવ વાર જી, પડિકામણ પડિલેહણે બે ટંક, ત્રિકાલ પૂજા સાર છે; દેરાસરના દેવ જુહારે, દેવવંદન ત્રણ વાર છે, ત્રિકરણ શુદ્ધ તે ગુણણું ગુણજે, તેર તથા દોય હજાર છે. ૧ 1 નિરધાર. 2 દેરાસર દેહરાં નવ જાહરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy