SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧૮ :+[૫૬] સ્તુતિતર મિણી ભાગ ર : પંચદશતરગ તેર સહુસ ગણું એ નવપદ ગણા ગુણુની ખાણુ, સિદ્ધાન્ત સાખે તપ કરતાં પામીયે બહુમાન. ૩ રુમઝુમ રુમઝમ કરતી ગજગતિ ચાલ ચમકતી ચાલતી, કેશરીલંકૃત ચક્કેસરી મા, હું વિધન કાડી નિવારવી; રાગ શે।ગ દુ:ખ દૂર જાવે ધ્યાન સિદ્ધચક્રના ધરે, દેવકુશલ પડત ચરણે રણે સેવે વિદ્યાકુશલ માવશે. ૪ + ૧૫ ( રાગઃ-શત્રુ ંજયમ`ડનઋષભજિષ્ણુ દયાલ. ) શ્રીવીરજિનેસર અલવેસર અરિહંત, તપ સિદ્ધચક્રકેરા ભાખે શ્રીભગવંત; આસા ને ચૈત્રે નવ નવ દિન વિકસ ત, એક્યાસી આંબિલ તેહુને કીજે તત. પહેલે પદ્મ અરિહંત બીજે સિદ્ધ ભગવત, ત્રીજે આચારજ ચાથે ઉવજ્ઝાય મહેત; પાંચમે સર્વ સાધુ છઠ્ઠું દરસણુ નાણુ, સાતમે ચારિત્ર તપ આઠમે નવમે જાણુ, શ્રીજિનવર ભાષે સિદ્ધચક્ર ગુણુમાલ, નિત્ય જિનવરકેરી પૂજા કરે। ત્રિશુ કાલ; ઉજમણું કીજે ભાવે થઈ ઉજમાલ, તે શિવસુખ પામે, જિમ મયણા શ્રીપાલ. શ્રીસિદ્ધચક્ર કેરા શ્રીવિમલેસરદેવ, જેઠુ તપ કરશે તેની કરશે. સેવ; પંડિત વર સુ ંદર કીર્તિવિજય બુધરાય, તસ સેવક ભાવે જિનવિજય ગુણ ગાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy