________________
થીસિદ્ધચકસ્તુતિઓ
: ૨૧૭ :૩પપ] ધવલ રકત નિત્પલ વરણુઈ, શામલ કંચન કાય છે, પંચ વરણ તનુ શોભિત સઘલાં, જપતાં સંપત્તિ થાય છે; (પ) ભરત રાવત વિદેહિ, સિત્તેરસે જિન જાણે છે, સિદ્ધચક તે ધ્યાનઈ યાતા, ભાવ ભગતિ મનિ આણે છે. ૨
અરિહંત સિદ્ધ આચારજ વાચક, સાધુ સદાઈ નમીઈ છે, જ્ઞાન દર્શન ચારિત્ર તપ નિરમલ, નવપદ ધ્યાનઈરચાઈ જી; મેટે મહિમા જગમાં દાખે, સિદ્ધચક્રમહાયંત્ર છે, શિવવધૂ વશ કરવા કારણ, આરાધે એ તંત્ર છે. ૩ વિમલયક્ષ ચરકેસરીદેવી, ગ્રહ ગણ સવિ રખવાલી છે, દશ દિગપાલ અનઈ શ્રતદેવી, કરતા સાર સંભાલી જી; સિદ્ધચક્રમંત્રઈ તે યાતા, સકલ મરથ પૂરઈજી, સુખવિજય કહી સંઘ સકલના, સંકટ સઘલા ચૂરઈજી. ૪
+ ૧૪ સિદ્ધચક્ર સાહિબ સેવીયે મન ધરી અતિ ઉછરંગ, કેશર ભરી કોલડી પૂછ જિનવર અંગ; વર કુશલ માલા કંઠ ઠવી ભાવિ ભવિજન લેક, નરીંદ શ્રીશ્રીપાલની પેરે લઈ તે પૂર્ણ ભેગ. ૧ પ્રથમ પદ અરિહંતનું સિદ્ધનું બીજું ધ્યાન, આચારજ ઉવજઝાયા ચેથે સકલ સાહૂ પ્રમાણ; દંસણુ નાણું ચારિત્ર તપ એ નવે પદની ખાણ, જિનરાજ સકલ ત્રિકાલ વિધિસું પૂછયે સુખ ઠાણ. ૨ આસે ચૈત્રી માસ ઉલ પખ ભલો માલધાર, અબેલ નવ દિને નવ ઓલી કરીયે પાપ નિવાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org