SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - : ૨૧૬ :[૩૫] સ્તુતિતરષિણી ભાગ ૨ પંચદશતરંગ બાર અડ છત્રીશ પણવીશ સગવીશ સાર, સડસઠ ઈક્કાવન સત્તરિ પચાસ પ્રકાર; ઈણ સંખ્યા કાઉસગ્ગ પ્રદક્ષિણા પરિણામ, આગમભાષિત વિધિ ઈમ કીજે અભિરામ. ૩ ચ કે સ ી દેવી વિ મ લે સ ર ય ક્ષ, શ્રીપાલતણું પરી પાસે વંછિત સુખ; ઈણવિધ આરોધે સિદ્ધચકે ભવિપ્રાણી, જિમ હર્ષ વધે નિત શ્રીજિનચંદ્રની વાણી ૪ + ૧૨ (રાગ –મનોહરમૂરતિ મહાવીરતણું. ) અરિહંત સિદ્ધ જપીઈ આયરીય, ઉવઝાય સાહૂ ઉત્તમ ચરીય; દંસણહ નાણું સુચરણ ત્રાઈ સિરિ સિદ્ધચક્ક એ નવ પયાઈ. ૧ ત્રિતું ચઉવીશી બહુત્તરી જિનેશ, શાસય જિનચારઈ હરઈકિલેશ; જયવંતા વિહિરમાન, સિદ્ધચક્ક તિહાં કરઉ કલ્યાણ. ૨ દશમું પૂરવ વિઝા પરવાય, તિહાં લઉ સિદ્ધચકતણ3 ઉપાય; તે સહિતુ અવર જે શ્રીસિદ્ધત, તે ધ્યાયં હદિઈ જેમ મંત. ૩ ચસરીદેવી વિમલદેવ, સિરિરિસહજિનેસર કરયઈ સેવ; ભણીનગ્નસૂરિ સિરિસિરિપાલ, જિમ સિદ્ધચક્ર તિહાં કરઈ એમ. ૪ - + ૧૩ ( રાગ -વીરજિનેશ્વરઅતિઅલસર ). સિદ્ધચક આરાધે ભવિયાં, નિરમલ થઈ એકચિત્તઈ છે, શિવસુખદાયક સહુમાં લાયક, નવપદ ગણુઈ નિત્યઈ જી; વંછિતપૂરણ સંકટચૂરણ, મહિમા અધિક પ્રતાપ છે, ઇતિ ઉપદ્રવ દુરિય પલાઈ રેગ રોગ સંતાપ છ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy