________________
શ્રીસિદ્ધચકસ્તુતિઓ
: ૨૧૫ [૭૫૩] જ્ઞાન દર્શન ચારિત્ર તપ વંદે, શાસયસુખ વર કંદ જી, નવપદલંકૃત શ્રી સિદ્ધચક્ર, જંત્ર પૂજી ચિર નંદે છે. ૧ આસો સુદ સાતમથી નવદિન, નવપદપૂજા કીજે છે, મૃગમદ કેશર ચંદન ઘેલી, માંહિ બરાસ ભેલી છે; તીરથ ગંદકે નમણું કરીને, ધૂપ દીપ પ્રગટીજે જી, અરિહંતાદિક જે નવપદનું, અનુક્રમે ધ્યાન ધરીએ જી. ૨ શ્રીસિદ્ધચક્રનમણુ મહિમાથી, હવે શરીર નિરોગ છે, નવનિધિ દ્ધિ સદા ઘર પ્રગટે, પામે વંછિત ભાગ છે; માલવપતિતનુજા મયણાને, કોઢી મત્યે ભરતાર છે, અવિહડ આંબિલતપ આરાધી, પામી સુખ જયકાર છે. ૩ અસુરપતિ ગોમુખ તસ ઘરણી, તેજે ઝાકઝમાલ છે, સમકિતધારી નામ ચક્કસરી, શાસનની રખવાલ છે; શ્રી સિદ્ધચક્રની સેવા સારે, અહનિશ કરે પ્રતિપાલ છે, કૃષ્ણવિજય જિનવરને ધ્યાને, દીપે સુજશ વિશાલ છે. ૪
+ ૧૧ (રાગ –શત્રુંજયમંડનષભજિકુંદદયાલ. ). સમરું સુખદાયક મન શુદ્ધ વીરજિસુંદ, જિણે નવપદ મહિમા ભાખી જ્ઞાનદિશૃંદ; આસુ મધુ ઉજજવલ સાતમથી નવ દિશ, નવ આંબિલ કરીયે મન ધરી અધિક જગીશ. ૧ અરિહંત વલી સિદ્ધ આચારિજ ઉવઝાય, મુનિ દરસન તિમ વલી નાણુ ચરણ તવ થાય; પ્રતિપદને ગુણ ગુણીચે દેય હજાર, સહું જિનની પૂજા કીજે અષ્ટ પ્રકાર. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org