________________
: ૨૧૪ [૩૫] સ્તુતિતરંગિણી ભાગ ૨ ઃ પંચદશતરંગ શ્રીત પગપતિ વિજય જિનેન્દ્રસૂરિ પ્રતાપે દિન દિન જેહ જ, તાતણે સાનિધથી પભણે, ભૂપવિજય ગુણ ગેહ છ. ૪
+ ૯ (રાગ -શત્રુંજયમંડનઋષભજિકુંદદયાલ.) મંત્રાધિપ મહિમા નવપદ પરમ પવિત્ર, સવિ દુરિત પ્રણસે પરિઘલ લચ્છ વિચિત્ર ઈહભવ પરભવનો એ ભવિ સાધન સાધો, વૃદ્ધિ વિબુધ વદનથી સિદ્ધચક્ર આરાધ. ૧ પંચેરશ્ય પંચે ભરહ પંચ વિદેહ, જે સમકિતદિદિ તે પદ સેવે એહ; તિમ અતીત અનામત વર્તમાન વીશ, એ ચૌદપૂરવને સાર શાસય સુજગીશ. ૨ ત્રિી ને આ નવ નવ બિલ કીજે, વિધિ મંત્ર આરાધન નવ એલી ગણી લીજે; શ્રીપાલતણી પર તેહ વરે શિવરાણી, સિદ્ધારથનંદન મુખની એવી વાણી. ૩ નવપદ અધિષ્ઠાતા શ્રીવિમલેસરયક્ષ, જિનશાસન સાનિધિકરણ પુનિત પરતક્ષ; સિદ્ધચકતણે તપ પરમ તરુફલ ચાખે, કવિ રૂપવિબુધને મેહનવિજય મ ભાખે. ૪
+ ૧૦ (રાગ -વીરજિનેશ્વરઅતિઅલસર.) દેવમણી સમ શ્રીસિદ્ધચક્ર, અવિચલ પદ દાતારી છે, અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાય, સાધુ મહાહિતકારી છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org