________________
શ્રીસિદ્ધચક્રસ્તુતિએ
+ ૨ ( રાગઃ—રઘુપતિરાધવરાજારામ. )
આસા ચઈતરથકી આલી કરા, સુદ સાતમથી હુઈડે ધરા; સિદ્ધચક્રની પૂજા કરા, ભવસાયર લીલાએ તા. ૧ સિદ્ધચક્રજીના તપ છે સાર, અનંત ચાવીશીએ નિરધાર; નવપદ ધ્યાન ધરી નરનાર, જેમ પામે સુખસંપત્તિ સાર. ૨ શ્રીપાલકુમારજીનેા ટાળ્યેા રાગ, નમણુથકી પામ્યા સંજોગ એ તપના છે મહિમા ઘણા, પૂજો વંદા ભવિજન ભણેા. ૩ શ્રીવિમલેસર જેના જશ્ન, પ્રત્યેક પ્રણમે તે પ્રત્યક્ષ; આલે અવિચલ હેજે દાન, દેવી ચસરી જય જયકાર, ૪
: ૨૦૯ :+[૭૭]
+ ૩ (રાગ:-વીરજિનેશ્વરઅતિઅલવેસર. ) શ્રીસિદ્ધચક્ર જિનેસર સુ ંદર, સુરતરુ સમ જસ મહિમા જી, તસુ છાયાઈ જે નર રસીયા, વસીયા તે સમિત નિરમા જી; ભવ અનાદિના સહજ સંબંધી, કમ ઘરમ વિભમિયા જી, શુભ કુસુમ કુલ સુર શિવપદ્મથી, અંતર અરિ ઉપશમિયા જી. ૧ પહેલે અરિહંત બીજે સિદ્ધપદ, ત્રીજે સૂરિષદ ગુણુયે જી, પાઠકપદ ચેાથે મુનિ પ`ચમ, છઠ્ઠું દસણુ સુણિયે જી; સાતમે નાગુસ્સે આઠમે ચારિત્ત, તપપ નવમે સેાહિયે જી, અતીતાદિ અરિહા ઇમ નવપદ, કહેતા જન મન મેાહુિયે જી. ૨ શ્રીજિન આગમ સૂત્રથી વિરચે, ગાયમ ગણના સ્વામી જી, તે ગજુધર શ્રેણિકનૃપ આગે, મહિમા કહે હિતકામી જી; શ્રીશ્રીપાલનરપતિ સતિ મયણા, વયણે ગુણુ કહાયા છે, સિદ્ધચક્ર આરાધન કરતાં, સવિ દુઃખ દૂર પલાયા જી. ૩
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org