________________
: ૨૧૦ :+[૪૮] સ્તુતિતરંગિણી ભાગ ૨ : પંચદશતરંગ રવિપ્રભા નિજ કાને જીતી, શ્રીવિમલેશ્વરદેવા છે, વિઘન નિવારણ વંછિત પૂરણ, સુરમણિ સમ જલ હવા છે; આતમ પ્રભુતા ઉલસે અનંતી, જે તુમ ધ્યાવે ભાવે છે, સૌભાગ્યલક્ષમી સૂરિ સુખ અનુભવ, લહે સિદ્ધચક્ર પ્રમાવે છે. ૪
+ ૪ (રાગવીરજિનેશ્વર અતિ અલસર) સકલમંગલ(ને શિવ) સુખકારી, સિદ્ધચક હિતધારી છે, માટે મહિમા મહીયલમાંહિ, વીર વદે સુવિચારી છે; મગધદેશ રાજગૃહયરી, કહે ગૌતમગણધારી જી, શ્રીશ્રીપાલનરેંદ મયણ-પતિ લહ્યો સુખ જયકારી છે. ૧ પહેલે પદ અરિહંતજ જપીઈ બીજે સિદ્ધ ઉદારા જી, ત્રીજે નમે આચારજ ધ્યાઓ, ઉવજઝાય ભેદ વિચારા જી; પાંચમે સર્વ સાધુની સેવા, છઠું દંસણુ સારા છે, નાણું ચરણ તપપદ નવ ગણતાં, શાશ્વતાં સુખ અપારા જી. ૨ ત્રિકાલે પૂજા દેવવંદન, પડિક્કમણા દેય કીજે છે, આ ચિત્રે આંબિલ વિધિસું, શ્રીપાલચરિત્ર સુણીયે છે; પંચ પ્રકાર વસ્ત્રાદિક ધ્યાને, સિદ્ધચક્ર પ્રકર ધરીને , ઉજમણું અતિ ઓચ્છવ કરતાં, પુન્ય ભંડાર ભરી જે જી. ૩ સિદ્ધપદ સેવન પાદિક, દ્રવ્ય ભલે ભરાવે છે, પંચ પરમેષ્ઠિ પ્રતિષ્ઠા કરાવી, શ્રીજિનપૂજ રચાવે છે; સાનિધકારી શાસનદેવી, સિદ્ધપુર સંઘ સવાયા છે, પંડિત દેવવિજય ગુરુ સેવક, કપૂરવિજય સુખદાયા છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org