________________
: ૨૦૮ [૭૪] સ્તુતિતરંગિણી ભાગ ૨ : પંચદશતરંગ બાર લેગસ્સ અરિહંત લહીજે, આઠ પન્નર એકત્રીશ વહીજે,
લેગસ્સ સિદ્ધ કહીએ, સૂરિપદે છત્રીસ કહીજ, પાઠક પચવીશ ભણજે,
મુનિ સત્તાવીશ લીજે; ઇરાનપદ સડસદ્ધ વરાજ, નાણુ એકાવન પંચ વરીએ,
. આરાધી શિવ સીઝ, સત્તર ને વલી સિત્તેર દીજે, ચારિત્રપદે મન ઉજજવલ કીજે,
નિર્મલ ભાવ વહીજે. ૨ બાર તથા પચાસ ધરંત, તપપદ ધ્યાન ધરે ઉલસંત,
સિદ્ધચક્ર જયવંત, દેવવંદન ત્રિણ ટંક કરંત, પડિલેહણ પ્રતિક્રમણ કહંત,
ભૂમિશયન સુખ સંત; તનુ મન વચન એકાગ્ર કરંત, નવાડે બ્રહ્મચર્ય ધરંત,
તે શિવસુખ લહંત, શ્રીશ્ર પાલ ચરિત્ર સુકુંત, શ્રીસિદ્ધચક્રનું ધ્યાન ધરંત,
ગુરુ વિનયાદિ લહંત. ૩ ઈમ ગુરુ વિધિનું એલી કીજે, ગુરુ મુખ આંબિલ વ્રત ઉચ્ચરીજે,
દાન સુપાત્રે દીજે, સાડાચાર સંવત્સર કીજે, ઉજમણું નિજ શક્તિ કીજે,
તે તસ ફલ સુખ લીજે; ખુશાલસુંદર વાણી વદીજે, ફૂડ કુવચનને ત્યાજ્ય કરીએ,
અક્ષય સુખ વરીજે, શ્રીવિમલેશ્વરયક્ષ કહેજે, દેવી ચકેસરી વિઘન હરીજે,
શ્રીસંઘને સુખ દીજે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org