SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીફાગણચાતુર્માસસ્તુતિ : ૨૦૭ :[૭૪૫ કેશર ચંદન મૃગજ કપુરસું ભૂલી ગુલાલ રસાલ છે, ભવિયણ શ્રીજિનપૂજે પ્રણમે તીરથભાલ ત્રિકાલ છે; ધરો ધમાલ સુરંગાઈ ગાઓ ચંગ વજાએ વિશાલ છે, ફાગુણમાસું સવિશેષઈ આરાધઈ ગેપાલ જી. ૨ શ્રીજિનભાષિત આગમ ભણઈ ભક્તિ વિશેષઈ ગઈ છે, ફાગણ માસા વિધિ સુણઈ બંધ નિકાચિત હણઈ છે; મૃગજ અરગને કેશરીઢું ઘસી આગમપૂજા થણાઈ છે, ઈમ ફાગુણચોમાસા દિવસઈ વિધિ કરતાં દુઃખ લુણાઈ જી. ૩ શ્રીફાગુણચોમાસા ઉપાસનકારિક શાસનાદેવી છે, સયલ સંઘના વિઘન નિવારઈ સારઈ કામિત સેવી જી; શ્રી જયાણુંદ પંડિત પદ સેવક ગજાણંદ સમરેવી છે, સદા દયકામિત કમલા લીલા નિત્ય કરવી છે. ૪ શ્રીસિદ્ધચક્રસ્તુતિઓ. + ૧ (રાગ –વરસદિવસમાંઅષાઢમાસું) અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાય, મુનિવર સમકિત નાણુ સહાય, ચારિત્ર તપ સુખદાય, ગૌતમ કહે સુણે શ્રેણિકરાય, શ્રીશ્રીપાલ ત્રિદશપદ પાય, નવમે ભવે શિવ જાય; એ નવપદ મહિમા જિન ગાય, ભવિયણ ભાવ ઘણે મન લાય, આદરે કર્મ અપાય, આ સુદિ સાતિમથી કરાય, તિમ ચેતર સુદિમાંહિ કહાય એલી નવ નિરમાય. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy