________________
પંચદશ તરંગ છ અઠ્ઠાઈસ્તુતિઓ.
કાર્તિકચાતુર્માસ સ્તુતિ.
+ ૧ (રાગ-રઘુપતિ રાઘવ રાજારામ.) કાર્તિક માસું મહાપર્વ, છત્ કરઈ તપ મુનિવર સર્વ; શ્રાવક છેલઈ પિસહ કરે, શ્રીવીર સમરણ ચિત્તમાં ધરે. ૧ તિહુઅણ વરતી તીરથ જેહ, ભવિયણ તે સવિ પ્રણામે તે; કાર્તિક પૂનમનઈ દિન હવ, ઉજજવલ વિધિ પૂજે જિનદેવ. ૨ શ્રીજિનભાષિત અંગ ઉપાંગ, નિસુણે ભવયણ મનનઈ રંગ; ઉજજવલ વિધિનું આગમ ભક્તિ, કરીઈ ધરાઈ આગમયુક્તિ. ૩ રખવાલી વરશાસનતણી, શાસનદેવી સેહામણી; સયલ સંઘનઈ સાનિષિ કરે, ગજાણુંદ સદા જયવર. ૪
ફાગણચાતુર્માસ સ્તુતિ.
+ ૧ (રાગ -વીરજિનેશ્વરઅતિઅવલેસર.) ફાગણમાસ સદા સુખદાઈ ખેલઈ લેક સદાઈ છે, ધર્મિજન માને અધિક વધાઈ ધર્મ કરો ચિત્ત લાઈ જી; ફાગુણચોમાસા દિને પિસહ છઠ કરે વિધિ ઠાઈ છે, કેવલતિ વીર સમરણ કી જઈ લીજઈ લાભ સવાઈ જી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org