SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપ ચતી સ્તુતિ * ૨૦૫ +[૪૩] મૂલ થકી મૈથુન પરિહરવું, પરિગ્રહ ચિત્ત ન ધરવા જી, એ પાંચે વ્રત જિહાં ઉપદેશે, તે આગમ આદરવા જી. ૩ સયલ જિનેસર ચરણસરારુહ, જેહુ ભમર પર સેવે જી, સુરતરું પરિ જે સેવકને, વંછિત સંપદ દેવે જી; જસ કર વજ્ર વિરાજે ભાપુર, જિમ ઉદયાચલ ભાણુ જી, ભાવ હુંકર સુરપતિ કરો, જિનશાસન કલ્યાણુ જી. ૧ અષ્ટાપદ + ૪ ( રાગઃ-શત્રુંજયમ`ડનઋષજિષ્ણુ દયાલ ) આબુ અષ્ટાપદ વિમલાચલ ગિરનાર, તિમ સમેતશિખરગિરિ પાંચે તીરથસાર; ચુવા ને ચ'પક વલી કેશર ઘનસાર, પૂજા પુરુષાત્તમ જિમ પામે ભવપાર. ૧ સીયા આદિજિનેસરદેવ, ગિરનારે ગિરુઆ નેમિનાથઝિન હે; ચંપાપુરી વાસુપૂજ્ય પાવાપુરી જિનવીર, વીશે વલી વંદુ સમેતશિખર ગુણુ ધીર. ૨ આગમ અતિ અનેાપમ નિશ્ચે ને વ્યવહાર, અગાદિ આગમ આતમના આધાર; વિયણ શુભભાવે સાંભલો ગુણખાણી, સાકરથી મીઠી અમીય સમાણી વાણી ૩ શાસન શ્રુતદેવી સેવા સુર નર વૃંદ, તપગચ્છપતિ ીપે વિજયરત્નમણી; કવિ વીરસુનિ જપે હૃદય ધરી ઉલ્લાસ, શ્રીકાલુનયરે સંઘતણી પૂરા આસ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy