________________
: ૨૦૪ : [૭૪ર) સ્તુતિતરંગિણુ ભાગ ૨ ઃ ચતુદશરથ સત્તરિય ઉત્કૃષ્ટ જિસિંદા, વંદે વિજયસેનસૂરિદા,
પદ્મવિજય જ્યકંદા. ૨ મધૂર સુમધૂરી અમીય સમાણી, નય વિવહાર રયણમણિખાણી,
ગણધરદેવ કમાણી; શ્રીવિજયસેનસૂરીશ વખાણી, જૈનાગમ બંધાણી વાણી,
સુણાઈ આણંદ આણી. ૩ ભવનાધિપ વ્યંતર જોઈસીયા, વૈમાનીસુર વાસઈ વસીયા,
- શ્રીજિનસેવા રસીયા; જે નર નારી સમકિતધારી, તાસતણાં સવિ વિઘન નિવારી,
પદ્યવિજય જયકારી. ૪
+ ૩ (રાગ -વીરજિનેસરઅતિઅલવેસર.) આદિ આદિજિનેસર સુંદર, ત્રિભુવન જન હિતકારી છે, શાનિકરણ શ્રીશાન્તિ મહામુનિ, નેમનાથ બ્રહ્મચારી છે; પરિણાદાણી પાસ પ્રગટમલ, મહાવીર ઉપકારી છે, એ પાંચે પંચમગતિદાયક, વંદે સવે નર નારી જી. ૧ કેતા ચંદ કિરણ પરિ ઉજજલ, જિનવર અતિ અભિરામાં જ, નીલા નીલકમલ પર કેતા, અંજનપરિ કેઈ શામ છે; પદમાગ પરિ કેતા રાતા, સેવનપરિ કેઈ પીલા છે, પંચ વરણ ઈમ સયલ જિનેસર, ઘો મુજ શિવસુખ લીલા છે. ૨
જ્યકર જીવદયા પાલીજે, જો હું નવિ બેલીજે છે, વહુ પિયારી જે અણદીધી, તેહ કિમે નવિ લીજે જી;
મને હારીજ. 2 સુર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org