SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - વિજય શ્રાપંચતીર્થ સ્તુતિઓ : ૨૦૩ :+[૭૪૧) અરથ પ્રકાસે શ્રીજિનરાજ, ભીમ ભદધિ તરણ જહાજ, ભવિયણને હિત કાજ, સૂત્રવચન રતનને સાજ, ગણધરદેવ રચિત છે આજ, વિજયપ્રભસૂરિરાજ; બેસઈ મીલીજિહાં સંઘસમાજ, તિહાં દાગુરુ બહુત દિવાજ, ગાજે જિમ મૃગરાજ, તે સાંભળતાં વાધે લાજ, તેહને પ્રણમે શ્રીસૂરિરાજ, તે સૂત્ર નમું શિવાજ. ૩ સુવિહિત સાધુતણે શિણગાર, રંગે પરણી સમતા નાર, વિજયપ્રભ ગણધાર, તાસ માટે રવિને અનુકાર, ચઉદવિદ્યા ગુણને ભંડાર, શ્રીરત્નસૂરીશ છતાર; પંડિત ભાવસાગર સુવિચાર, થઈ રચી નિજ મતિ અનુસાર, ઉનાનગર મઝાર, જક્ષ જક્ષણી સમકિત ધાર, જે જિનશાસનના હિતકાર, તે થાજો સુખકાર. ૪ + ૨ (રાગ -શ્રીશત્રુતીરથસાર.) આદઈ આદિજિનેસરસ્વામી, શાતિનાથ જિનવર શ્રી નેમિ, પાસ વીર શિવગામી; એ પંચ પરમેસર પાયા, વંદે વિજયસેનસૂરીસરાયા, મુજ મન અતિહિ સુહાયા. ૧ દે ધેલા દે શામલ વન્ના, દે રાતા દે મરકત વન્ના, સેલસ કાંચન વન્ના; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy