________________
: ૨૦૨ •+[૭૪૦]
સ્તુતિતર ગુણી ભાગ ૨ : ચતુર્થાંશતર ગ
તપ જપ સ ંજમવ્રત શુભકરણી,સાહ્ય કરે તિહાં સવ દુઃખહરણી, જિન કરીયા ભવતરણી, પંડિત ઉત્તમસાગર. શીશ, ન્યાયસાગર કહે સમકિત ઇશ, પૂરા સંઘ જગીશ. જ
શ્રીપ ચતી સ્તુતિ.
૧ + ( રાગઃ—શ્રીશત્રુ જયતીરથસાર. ) શ્રીશત્રુો ને ગિરનાર, આણુ અષ્ટાપદ અતિ સાર, સમેતશિખર શિરદાર, મહિયલમાંહિ તીરથ ઉદાર, એ પાંચે છઈ મહિમાગાર, શિવપુરના દાતાર; ભાવ ધરીને જે નર નાર, ફ્ર્યે તે તસ્મૈ સંસાર, તે જાણૢા નિરધાર, એ તીરથને દરસણુ સાર, ભવિણુ કરચૈ શુદ્ધાચાર,
તાસ સફલ અવતાર. ૧
ઋષભ અજિત સંભવ અભિનંદન, સુમતિ પદ્મપ્રભ જગજ્જનવ દન, સુપાસ કર્યું નિકંદન, ચંદ્રપ્રભ મહુસેનના ન ંદન, સુવિધિ શીતલ શીતલ જિમ ચંદન, વિધિસુ કીજે પૂજન; શ્રેયાંસ વાસુપૂજ્ય મેાહ વિભેદન,વિમલ અન ત ધર્મ નિજ કુલમ ડન, શાન્તિ કુન્થુ મનરજન,
અર મહિં ભવદુઃખવિહુ ડણુ, મુનિસુવ્રત નમિ મુગતિ નિબંધન, નેમિ પાસ વીર કરું' વંદન. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org