SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીષણતીર્થસ્તુતિ : ૨૦૧ [૩૯] તારગે શ્રીઅજિતજિનેશ, ભૂગુપુરે સુવ્રત ભુવનેશ, થંભણુપાસ મહેશ, સાચે રે વંદુ શ્રી મહાવીર, તપ જપ- સંજમ પાલન ધીર, સાગરવરગંભીર. ૧ ભવનપતિ વ્યંતર ને કલ્પ, નવવેક અનુત્તરકલ્પ, તિષિ ભવન અન૯૫, જંબૂ પુક્રખર ધાતકીખંડ, રુચક નંદીસર પુન્ય કરંડ, કુંડલદ્વીપ અખંડ; મેરુ મહીધર તીરથ અનેક, જિનપ્રાસાદ તિહાં સુવિવેક, ભાદિ ચિહું છેક, શાશ્વતજિન પ્રણમું નિજભાવે,તિમ અશાશ્વતાજિનગુણગાવે, પમાનંદ પદ પાવે. ૨ શ્રી મહાવીર જનનકંત, પરમારથ નીરગત પસદંત, જેહથી ભવદવ સંત, ગૌતમ ગંગાવૃત્ત લહીને, ભેદે સગ વધતાઢ વહીને, પાવન કરતા મહીને; શ્રીદ્વાદશાંગી રચિત અનૂપ, ઉત્પત્તિ સ્થિતિ સંગ તિરૂપ, ત્રિપદી ગામિ સરૂપ, સાનાંબુજ વરસતા વાધે, કરમ ઘરમ મુજ કદીય ન બોલે, - તે વંદી શિવ સાધે. ૩ ચરી અંબાવઈ ધરણેન્દ્ર, ગેમુખજક્ષ કપર્દીચંદ્ર, ગ્રહ બ્રહ્મ શાંતિ મહેન્દ્ર, દિગપતિ દિનપતિ પ્રમુખ દેવા, સંઘ ચતુર્વિધ કરે નિતસેવા, વાઘેશ્વરી નિતમેવા; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy