________________
: ૨૦૦ [૭૩૮] સ્તુતિતરંગિણ ભાગ ૨ ચતુર્દશતરંગ ભરત ઈરવત એ દશ ક્ષેત્રના, ત્રણ ચઉવીશી કેરા શ્રીજિના સગઈવીશ તીર્થકર વંદી, ગુણ ગ્રહી નિજ ચિત્તિ આણંદી ઈ. ૨ કરમ આઠ તણી જે ગજઘટા, કુમતિ મિથ્યા મૃગજઉ સાંટા, તેહતણ મદ મચ્છરજીપત૬, સોએ જયઉ આગમ હરિ દીપત. ૩ શુક્ર શશી રવિ ગ્રહ દિગપાલકા, જિન ચઉવીશતણ અધિષ્ઠાયકા; સંકટ વિકટ શ્રીસંઘતણું હરવું, નિતુ પ્રભાત સમઈ મંગલ કરઉ. ૪
શ્રી અષ્ટાપદસ્તુતિ.
+ ૧ ( રાગ-રઘુપતિ રાઘવરાજારામ.) પરવત અષ્ટાપદ ગુણ ભરઉ જિનભવન કરી અલંકરઉ; ભરફેસરિયાપ્યા જિન ચઉવીશ, નિશિ વાસરી નામું તાસ શીશ. ૧ જિસુ જનમમહોચ્છવ મેરુશંગિ, સેવે ઈન્દ્રમિલી રઈમનહિરંગી; તે જિનચરણે શિર નામીઈ, મનવંછિત જિમ સુખ પામીઈ ૨ સવિ કુમતિ તાપ દૂરઈ પલાઈ, શ્રુતિ સુણતાં શીતલ અગિ થાઈ; તે આગમ સમરું વાર વાર, જેહથી લડીઈ ભવતણુઉ પાર. ૩ ધરણેન્દ્ર અનઈ પદમાવતી, શાસનદેવી અતિ દીપતી; જિન ભવનતણું રખા કરઉ, શ્રીસંઘતણ સંકટ હરઉ. ૪
ષષ્ઠતીર્થરતુતિ.
+ ૧ (રાગ -શ્રીશવું તીરથસાર.) શ્રી શત્રુંજય તીરથનાથ, નાભીરાયાંગજ શિવપુર સાથ,
ભવિક લતાવન પાથ, રૈવતગિરિવર શિર અવતંસ, સમુદ્રવિજય કુલગગને હંસ,
દીપાવન યદુવંશ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org