________________
શ્રીન દીશ્વરદ્વીપસ્તુતિ
શ્રીન દીશ્વરદ્વીપત્તુતિએ. + ૧ ( રાગઃ-શત્રુંજયમ ડનઋષભજિષ્ણુ દયાલ. ) નદીશ્વરદ્વીપે શાશ્વતા જિનવર ચાર, પ્રહ ઊઠી વંદું ૠષભાનન મનેાહાર; ચંદ્રાનનસ્વામી વારિખેણ વધુ માન, કર્તા નહિ કેાઈ ચઉ પ્રતિમા જિન ઠાન. મીલ સુરવર કાડી યાત્રા હિત તિહાં જાય, અઠ્ઠાઇ મહાત્સવ કરે બહુ હુ ભરાય; જિન પંચકલ્યાણુક અવસર એહ વિખ્યાત, ભવ દુરિત મિટાવે યાત્રા સ્નાત્રે યાત. જિન અંગ ઇંગ્યારે દ્વાદશ સુણીયે ઉપાંગ, પ્રભુ મેઘઘટા ધ્વનિ ધારા અર્થે સુચંગ; કરી રચના ગણધર જિનમુખ સુણીચે જેમ, ચારાશી આગમ ચઢે પૂરવ તેમ. સુખશાન્તિ સુધારસ વાણી અમીય સમાણી, ભવિ હિયડે દારીયે જિન ચઉવીશ વખાણી; ગચ્છનાયક દાયક સૂરિવિજયરાજેન્દ્ર, પરમેાદ ચિધર વો વિક સુનીંદ. ૪
16. JACKSONATA,
Jain Education International
: ૧૯૯ +[939]
+ ૨ ( રાગઃ—રઘુપતિરાઘવરાજારામ )
વર ન દીસરદીપ સાહામણું, તિહાં સદા બાવન જિનહર થુછું; વિમલભાવ ધરી મનિ અતિ ઘણું, જિન નમીનરભવ સફલ ગણું.
૧ પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મ. ના પૂ. મુનિરાજશ્રી સહવિમલકૃત.
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org