SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૮ :+[૭૩] સ્તુતિતરંગિણી ભાગ ૨ ઃ ચતુર્દશતરંગ સહસ્ત્રકૂટ છે એને નામ, શ્રીસિદ્ધાચલ ઉપરિ ઠામ, પાટણમેં અભિરામ; એહને વાંઘા આણંદ થાય, દુઃખ દેહગ સવિ દૂર પલાય, થિર સંપત્તિ સુખ થાય, શ્રીવિજયધર્મસૂરી સરરાય, માણિભદ્ર છે એને સહાય, ૩ષભસાગર ગુણ ગાય. ૪ + ૨ (રાગ –વીરજિનેસરઅતિઅલસર.) સ્વસ્તિ શ્રીદાયક જિનનાયક એક સહસ વીસ છે, શ્રીસિદ્ધાચલ ઉપર થાનિક પ્રણમું હું નિશદિન છે; પાટણમાહિ મળેટીપાડે જગતારક જિનરાજ છે, સહસ્ત્રકૂટજિન ત્રિકરણ ચગે નમતાં સિઝે કાજ છે. ૧ અતીત અનાગત ને વર્તમાન ત્રણ વીશી કહીઈજી, પાંચ ભરતે બહેત્તર બહેત્તર એરવતે તિમ લહઈ જી; એ દસ ખેત્રના દશગુણ કરતાં સાત ઉપર વીશે જ, દ્રવ્ય સહિત ભાવે જિનપૂજે પહોચે મનહ જગશે જ. ૨ મહાવિદેહે પાંચમા વિજયે એક સાંઠી વખાણું જી, "ઉત્કૃષ્ટ કાલે સહુ કામે વિચર્યા જે જિનનાણી જી; સંપ્રતિકાલે વીશ જિનેસર ઈમ એક ને ઈસી જી, પર્ષદા આગલ ધર્મ પ્રકાશે સમવસરણમાં બેસી જી. ૩ સંપ્રતિ પાંચ ભરત ચેવશી એક સો વીશ જિમુંદા જી, શાશ્વતા નામે ચાર જિનેસર સરવાલે સુખકંદા જી; એક સહસ્ત્ર ઉપર વીશે જિનવરની રખવાલી જી, રંગે તેજવિજયને દેવી દે મંગલમાલી છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy