SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસહસત્ર્યસ્તુતિઓ : ૧૯૭ :+[૭૩૫] અતીત અનાગત ને વર્તમાન, મહેાત્તેર જિનનાં અભિધાન, જ્ઞાનીજન કહ્યો જ્ઞાન; પંચ ભરત ઐરવત પંચ જાણ, દશે ક્ષેત્રતણા પરિમાણુ, સાતસે વીસ જગભાણું, દોષ અઢાર રહિત એ દેવ, પંચમગતિ પામ્યા સયમેવ, ભરતક્ષેત્રમાંહે વંદુ દેવાધિદેવ. ૧ સુજગીશ, દેવતાં મલે ઇશ, પંચકલ્યાણક ગુણુમણિખાણુ, એકવીસ પરિમાણુ; એડને નિત નિત ધ્યાન, ગીત નૃત્ય ગુણુજ્ઞાન, દશે ક્ષેત્રતણા જગનાથ, અશરણુશરણુ અને પમ આથ, સાચા શિવપુર સાથ. ૨ મહાવિદેહ ક્ષેત્રે હિતકારુ, જિહાં ખત્રીશ વિજય છે વારુ, સુખ સ'પત્તિ શ્રીકારુ, પંચવિદેહમાં વિજયના ઠાઠ, મેલ'તાં હુયે એકસેા સાઠ, એક એક જિન એ પાઠ; આહસે ચાલીશ મેલ્યા તેટુ, સહસ થયેા ગુણુગૃહ, વાણી ગુણુ સેહે પાંત્રીશ, રુપે મેઘા સુર નર ઈશ, નિત નિત નમું નિશઢીશ, ૩ વિચરતા જિનવર જે વીશ, ચાર શાશ્વતા એ જગદીશ, સહસ અધિક ચાવીશ, એકસે સાંઠ થયા જિન એઠુ, કલ્યાણક નિવર ચાવીશ, ચાવીશે અરિહંતના જાણુ, આઠસે ચાલીશને એ માન, ધ્યાવેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy