________________
: ૧૯૬ દ૭૩૪] સ્તુતિતરંગિણી ભાગ ૨ : ચતુર્દશતરંગ
+ ૩ (રાગ -શત્રુંજયમંડનષભજિકુંદદયાલ) યાદવકુલમંડન નેમિનાથ જગનાથ, ત્રિભુવન જન મેહન શેભન શિવપુર સાથ; ગિરનારશિખરશિર દિખા નાણુ નિવાણુ, સૌરીપુરનયરે ચવણ જનમ સુખખાણ ૧ ઈમ ભરતે પંચઈ એરવતે વલિ સાર, ચોવીસી જિનના થાવે જિન આધાર;
તસુપંચકલ્યાણક વંદે પૂજે જેહ, નિરુપમ સુખ સંપત્તિ નિશ્ચ પાયે તેહ. ૨ જિનમુખ લહી ત્રિપદી ગણધર *ગૂચ્યા જેહ, વર અંગ ઈગ્યારહ દૃષ્ટિવાદ ગુણ ગેહ, ત્રિણિ કાલ જિનેસર કલ્યાણક વિધિ તેહ, સમકિત શિર કારણે સે ધરી સનેહ. ૩ શ્રીનેમિજિનેસર શાસન વિનચે રત્ત, જિનવર કલ્યાણક આરાધક ભવિ ચિત્ત; દેવચંદ્રને શાસન સાનિધીકર નિતમેવ, સમરીજે અહનિશિ સા અંબાઇદેવી. ૪
શ્રીસહસ્ત્રટસ્તુતિઓ
+ ૧ (રાગ –શ્રી શત્રુંજ્યતીરથસાર.) શ્રીસદ્દગુરુનાં પ્રણમું પાય, સહસ્ત્રકૂટ ગાઈશ જિનરાય,
સાંભળો ભવિજન ભાય, 1 શુચિ. 2 થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org