SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીગિરનારતીર્થ સ્તુતિએ : ૧૯૫ +[૩૩] તિહાં બાઈસીનઈ સયલ જિનેસર આગમઅર્થ પ્રકાસઈ તે સુણતાં નિત મંગલમાલા મનવંછિત સુખ આપઈ. ૩ શિર સિંદૂરઈ સિથે પૂર્વે અંબા ચંપકવાનિ, નેમિજિનેસર શાસનદેવી ઝાલી ઝબુક્કઈ કાનિ; પંડિતમંડલ તિલક સમાન માનવિજય ગુરુરાજ, તસ પદ સેવી પ્રીતિ દીસીનઈ આપ વંછિત આજ. ૪ + ૨ ( રાગઃ-શયમંડનઋષભજિસુંદદયાલ. ) ગિરનારી ગિરુએ સાહિબ નેમિનિણંદ, સંપદ સુ ખ દા ય ક દીઠે ૫૨ મા ણું દ; શીલવંત શિરોમણ ગુણનિધિ ગરીબનિવાજ, શુદ્ધ મન આરાહે જિમ પામે વંછિત રાજ. ચરણકમલ નિવસે ઈન્દ્ર ઈન્દ્રાણુ રાય, ગાવે ગુણ પ્રભુના માયા નવ મૂકાય; સહુ એહવા જિનવર આણી ભાવ ઉદાર, પ્રહ ઊઠી પ્રણમ જય જય જયકાર. ૨ મિથ્યા મત મૂકી ટાળી વિષય કષાય, જિન ધર્મ આરાહો જેહથી શિવસુખ થાય; જિનવરની વાણી નિસુણી શ્રવણે પ્રાણી, ચિત્તમાંહિ ધરાઈ વરીઈ શિવ પટરાણી. બ્રહ્મા અંબા શાસનની રખવાલી, વિઘન સકલ હરતી માતા તુ સુકુમાલી; અરાહિ ધ્યાને શ્રી વિજય ધ મસૂરીશ, ઈમ કૃષ્ણ પર્યાપે પૂરો સંધ જગીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy