________________
૧૯૪ :+[૭૩૨] તુતતરગણુ ભાગ ૨ : ચતુર્દશતરંગ શિવ પહેતા મુનિવર ઈહાં અનંત,ઈમ બેલે આગમ બહુસિદ્ધાન્ત; જસ મહિમા આદિ નહિ ય અંત, શત્રુંજગિરિ સેવે તેહ સંત. ૩ જસ સાનિધિકારી કેવડજક્ષ, કલિકાલે એ છે કલ્પવૃક્ષ; લડે જ્ઞાનવિમલ પ્રભુતા ઘણું, જિનસેવા છે ચિંતામણી. ૪
+ ૧૨ (રાગ –શત્રુંજયમંડનષભજિર્ણદયાલ.)
પુંડરગિરિસ્વામી આદિજિનેસરેદેવ, પ્રહ ઊઠી વંદુ વિશે નિતમેવ; અંગ ને ઉપગે એ ગિરિનો અધિકાર, ગોમુખ ચક્રસરી સૈભાગ્યને દાતાર. ૧ ગિરનારમંડનશ્રીનેમિનિસ્તુતિઓ
+ ૧ ગિરિનારીમંડન નેમિજિનેસર સેવકનઈ ઉગારી, બાલપણથી પ્રભુ બ્રહ્મચારી, છાંડી રાજુલનારી; શામલવરણ કાયા દીપઈ તેજઈ ઝાકઝમાલી, કેવલ પામી મુગતિ પહોતા નામઈ રંગ રસાલી. ૧ કેસંબીનગરી ચંદેરી અપાપા ઉજેણી, અબુંદ અષ્ટાપદ શત્રુ જઈ સમેતશિખર મનિ આણી; તિહાં ત્રાષભાદિક ચઉવીશ જિનેસર સે ભવિજન પ્રાણી, એહતણાં નિત નામ જપતાં પામઈ શિવરાણું. ૨ વૈમાનિક વ્યંતર તિષ મીલી ભવનપતિ મન રંગી, સમવસરણ મન શુદ્ધિ રચીનઈ ગાઈ જિનગુણ ચંગી; * આ સ્તુતિ–થય ચાર વખત બોલી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org