________________
શ્રીજી જયસ્તુતિએ
: ૧૯૩ :+[૭૧]
3
+ ૧૦ ( રાગઃ–વીજિનેશ્વરઅતિઅલવેસર. ) શ્રીવિમલાચલ ગરિવર કહીઇ, મેાક્ષતણા અધિકાર જી, ઈશુગિરિ હુતિ ભવિજન નિહુશ્ને, પામ્યા કેવલ પાર જી; કાંકરે કાંકરે સાધુ અનતા, સિદ્ધા ઇશુગિર આયા જી, કમ ખપાવીને કેવલ પામ્યા, થઈ અજરામર કાયા જી. ૧ ઋષભજિનેશ્વર આદિ મુનીંદા, પૂર્વ નિવાણુ હી વારા જી, ઇષ્ણુગિરિ ઉપર ફિર ફ્રિ આવ્યા, જાણી લાભ અપારા જી; ભરતનરેશ્વર પ્રથમ જ ચક્રી, પ્રથમ ઉદ્ધાર તિણુંકીના જી, સંઘ ચાવીને સંઘમાલ પહેરી, તે શિવસદ્મ લયલીને જી. ર શૈલ મનેાહર ઉપર સાહે, નાભિ ન રે શ્વ ર ન દા જી, ભવિજન ભાવે નિત પ્રતિ સેવા, પ્રત્યક્ષ પુન્યતરુ કદા જી; ગિર કૉંડિ આવ્યા નેમિજિનેશ્વર, આશાતના મન આણી જી, ઈંગિરિ ઉપર પાવ ન દીનેા, સિદ્ધક્ષેત્ર ઇમ જાણી જી. ૩ પુંડરિકરના મહિમા મેટા, ગુણમણિયણ ભડાર જી, ભાવ સહિત નર નારી જે પ્રણમે, સલ કરે અવતાર જી; દેવી ચકેસરી સાનિધકારી, ગામુખજક્ષ ઘન કાડે જી, વિબુધ પ્રતાપને શિશ જ પ્રણમે,જિનેન્દ્રવિજય કરજોડેજી.૪
3
+ ૧૧ (રાગઃ—રઘુપતિરાંધવરાજારામ.)
શ્રી શત્રુ જગિરિ સેહે આદિનાથ,મુજ મિલીયા અહિડં સુગતિસાથ; જસ કાયા દાઈ સહુસ્સે હાથ, તે વધુ જોડી દાઇ હાથ, ૧ ગિરિ ઉપરી આવી સમેાસર્યો, ત્રેવીશ જિનવર ગુણુ ભર્યાં; નવ ચઢીયા નેમિજિનેસરા, ચાવીશે સંપ્રતિ સુહુકરા. ૨
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org