________________
: ૧૮ર :૭૩૦] સ્તુતિતરંગિણી ભાગ ૨ : ચતુર્દશતરશે છ'રી પાલી જાત્રા કરીઈ કેલકમલા વરીઈ છે, સકલ સિદ્ધાન્તનો રાજા એ વલી, તીર્થ હદે મેં ધરીઈ છે. ૩ શ્રીસિદ્ધક્ષેત્ર શેત્રુજે ' જાણું, શ્રીઆદીસરરાયા છે, ગેસુખ જક્ષ ચકેસરીદેવી, સેવે પ્રભુજીના પાયા છે; શાસનાદેવી સમક્તિધારી, સાનિધ કરે સંભારી છે, રંગાવજય ગુરુ ઈણિપરે જપ, મેરૂવિજય જયકારી છે. ૪
+ ૯ (રાગ :-વીરજિનેશ્વરઅતિઅલવેસર.) અષભજિનેસર અતિ અલસર, કેશર ચરચિત કાયા છે,
શેત્રુ જ ય ગિરિવર મંડન, આ દિજિને સચરાયા છે; શ્રી સીમંધર સ્વમુખે બેલે, શેત્રુંજગિરિ ગુણવંતે છે, જે ભવિ ભાવ ધરીને સેવે, તે થાશે ભગવતે છે. ૧ કેશર ચંદન ઘસીય કપૂર, મૃગમદ માંહિ ભૂલીજે છે, ચઉવીશે જિનવર પૂજા કીજે, માનવભવ ફલ લીજે જી; કુકણાગરુને ધૂપ ઉવેખી, નાટિક જે જન કરશે જ, ઈણિપરે જિનવર પૂજા કરશે, તે ભવસાયર તરશે છે. ૨ જિનવરવાણી અમીય સમાણી, સુણીયે નિજ મન આપ્યું છે, અંગ ઈગ્યાર ને બાર ઉપાંગ, છ છેદ મૂલ સૂત્રે ગુથાણી છે; ભણે ભણુ લખે લખાવે, એ સમકિતની કરણી છે, જિનવાણું ભવિપ્રાણી નિસુણી, તિણે શિવરમણ પરણી જી. ૩ નવજોબન પુણ્યવંતી બાલા, આવે અતિ સુકુમાલા છે, દેવી ચકેસરી નયન વિશાલા, કંઠે કુસુમની માલા છે; ધરમીજનના સંકટ ચૂરે, આપે ત્રાદ્ધિ ભંડારા છે, પંડિત મેરવિજયને સેવક, નયવિજય જયકારા જી. ૪
,
, : ' ' ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org