________________
શીશચતુતિએ
: ૧૧ [૩ર૯] અતીત અનાગત ને વર્તમાન, બહેત્તર જિનવર વંદુ છે, વિહરમાન જિન વિસ વંદુ, ભવની કેડી નિકંદુ જી; ચંદ્રાનન વારિખિણુ વર્ધમાન, ઋષભ આનંદીવલી કહીઈ છે, એ છ— જિનનાં ગુણ ગાતાં, શિવરમણ સુખ લહીઈ છે. ૨ અગ્યાર અંગ ને બાર ઉપાંગ, છ છેદ ગ્રંથ કહીઈ જી, ચૌદપૂરવ ને દશપઈન્ના, મૂલ સૂત્ર ચાર લહી છે; ફરગતહરણી સંપત્તિકરણ, શિવમંદિર નિસરણી છે, જિનની વાણી અમરિત પાણી, સુણે ભવિકા ભાવ આણી. ૩ પાટ પટેધર સુધ પ્રરૂપક, શ્રીવિજયદેવ ગણધાર છે, ગેમુખયક્ષ ચકેસરીદેવી, તેહના વિઘન નિવારે છે; વીરવિજયજ્ઞાનવિજયતેણશિષ્ય બોલે આણંદ આણજી, સંઘવિજયને વંછિત દેજે, કવડજક્ષ સુણે વાણી છે. ૪
+ ૮ (રાગ –યાસી લાખપૂરવઘરવાસ. ) શ્રીશેત્રુજે આદિજિન આયા, પૂર્વ નવાણું વારો છે, અનંત લાભ તિહાં જિનવર જાણ, સમેસર્યા નિરધાર ; વિમલગિરિવર મહિમા મટે, સિદ્ધાચલ ઈણે ઠામે છે, કાંકરે કાંકરે અનંતા સિદ્ધા, એક આઠ ગિરિ નામે છે. ૧ પુંડરીકપરવત પહાલે કહીએ, એંસી જન માને , વીશ કેસું પાંડવ સિદ્ધા, ત્રણ કેસું રામ જી; શાંબ પ્રદ્યુમ્ન સાડી આઠ કેડ સિદ્ધા, દશ કોડવારિખેણું જાણું છું, પાંચ કેડસું પુંડરીકગણધર, સયલ જિનની વાણી છે. ૨ સયલ તીર્થને રાજા એ વલી, વિમલાચલ ગિરિવરીઈ છે, સાત છઠ્ઠ દેય અઠ્ઠમ કરીને, અવિચલ પદવી લહીયે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org