SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૦ :+૨૮] તુતિતરંગિણી ભાગ ૨ : અનુસાર + ૬ (સગા-વીરજિનેશ્વરઅતિઅલસર.) શેત્રુજામંડન દુરિત વિહંડન, વંદુ આદિ જિમુંદા જી, વંછિત પૂરણ સંકટ ચૂરણુ, શિવસુખ સુરતરુકંદા જી; તસ પદપંકજ બે કરડી, પ્રણમે તપગચ્છUદા જી, સકલ ભટ્ટારક ચક્ર પુરંદર, વિજયક્ષમાસૂરિદા છે. ૧ બાલપણે કહષાદિક જિનવર, ઈન્દ્રાણુ જિનરાયા છે, અજિતનાથ જિનવરને વારે, સિત્તર સે જિનરાયા છે; પંચકલ્યાણક દિવસે એસઠ, ઈન્દ્ર મિલી ગુણ ગાય છે, તેહતણ પ્રણમે નિત પાયા, વિજયક્ષમાસૂરિરાયા છે. ૨ જિનની વાણી ગુણખાણી, અમીય સમાણી જાણી છે, આદરશે જે પ્રાણી વાણી તે લહશે શિવરાણી છે; છવાસ્થને કરે કેવલનાણું ગુણ પાંત્રીશ વખાણ છે, શ્રીવિજ્યક્ષમાગણધરની વાણી, જિનવાણું સહી નાણી જી. ૩ સમકિતધારી દેવી ચકેસરી, શ્રીજિનશાસન માતા છે, તપગચ્છાહિતકારી અધિકારી, માણિભદ્રસુવિખ્યાતા ; શ્રીવિજયક્ષમાસૂરિશિરામણી, સુખસંપત્તિને દાતાર છે, જિનેન્દ્રસાગર ઈશુપરિ જપ, ધ્ર સંઘને સુખશાતા જી. ૪ + ૭ (રાગ –વીરજિનેશ્વરઅતિ અલસર) સમંદરને પૂછે છંદ, વિનતડી અવધારો છે, ભરતક્ષેત્રમાં વડુ કુણ તીરથ, તે મુજને નિરધારે જી; વલતું શ્રીજિનમુખે ઈમ ભાખે, સુણ ઇંદા મુજ વાત; સકલ તીરથ માં શ્રીશેત્રુજે, તિહાં ભરતેસર તાત છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy